Book Title: Dashvaikalik Sutra
Author(s): Thakarsi Karsanji Shah
Publisher: Shamji Velji Virani

View full book text
Previous | Next

Page 342
________________ ચૂલિકા પહેલી ૩૧૩ इहेवऽधम्मो अयसो अकित्ती, दुनामधिज्ज च पिहुज्जण मि । चुअस्स धम्माओ अहम्मसेविणो, સંમિવિરાર ૨ દિ૬ો રૂા. ભાવાર્થ –ધર્મથી પતિત થયેલ, અધર્મને સેવનારો અને પિતાના યમ-નિયમથી ભ્રષ્ટ થયેલે સાધુ આ લેકમાં પણ ચારિત્રની ક્ષતિ, અધમ, અપયશ, અપકીર્તિ વડે હલકા માણસોમાં પણ નિન્દા પામે છે, તેને ખરાબ નામથી બોલાવાય છે અને પરલોકમાં પણ અધર્મના ફળ રૂપે તેને અધમગતિ મળે છે. ૧૩ भुजितु भोगाई पसज्झचेयसा, गई च गच्छे अणहिज्जियं दुह, बोही य से नो सुलहा पुणो पुणा ॥१४॥ ભાવા–જે સાધક મુનિ પાપી ચિત્તને વશ થઈને ભેગને માટે, તે તે પ્રકારના અસંયમી વર્તનને આચરીને જેની કલ્પના પણ ન થઈ શકે એવી દુઃખદ નરકગતિમાં ગમન કરે છે, તે સાધકને ફરીથી આવી ઉચ્ચ સબોધિની કે ધર્મની પ્રાપ્તિ સુલભ થઈ શકતી નથી. ૧૪ इमस्स ता नेरइयस्स जंतुणो, __दुहोवणीयस्स किलेसवत्तिणो । पलिओवम झिज्जई सागरोवम, किमंग पुण मन्झ ईम मणोदुहं ॥१५॥ ભાવાર્થ-આ નરકના જીવો દુઃખો અને કલેશમાં પલ્યોપમ અને સાગરોપમ સુધીનું આયુષ્ય પૂર્ણ કરે છે, તેની આગળ મારૂં સંયમનું માનસિક દુ:ખ શા હિસાબમાં 2. ૧૫ न मे चिरं दुक्खमिण भविस्सइ, असासया भोगपिवास जंतुणेो ।

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350