________________
અધ્યયન ૧૦ મું
૨૯૭
ભાવાર્થ-જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીના વચને ઉપર શ્રદ્ધા રાખીને જેઓ છકાયના જીવોને પિતાના આત્મા સમાન માને છે તથા પાંચમહાવ્રતને પાળે છે અને પાંચ આશ્રાને રોકે છે તેને જ સાધુ કહીએ. એજ ભિક્ષુ કહેવાને યોગ્ય છે.
चत्तारि वमे सया कसाए,
૧ ૨ ૩ ૪ घवजोगी हविज्ज बद्ध वयणे ।
अहणे निउजाय रुव रयए, ૧૦ ૧૧ ૧૨ ૧૩ गिहि जोग परिवज्जए जे स भिक्खु ॥६॥
૧૪ ૧૫ ૧૬ શબ્દાર્થ-ચાર ત્યાગ કરે સદા ક્રોધાદિકષાયો નિશ્ચળ મન
૧ ૨ ૩ ૪ વચનકાયાના જોગ હેય તીર્થ કરની આજ્ઞાને વિષે ધનરહિત-પરિગ્રહ
રહિત રૂપું સુવર્ણાદિક પ્રહસ્થની ક્રિયાને ત્યાગે ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬
ભાવાર્થ-જે ચાર કષાયોને સદા ત્યાગ કરે, આગમના વચનેથી મન, વચન અને કાયાના યોગને સ્થિર રાખે અને પશુઓ તથા સેના રૂપા આદિ પરિગ્રહનો ત્યાગ કરે અને ગૃહસ્થની સાવદ્ય ક્રિયાને પણ જે ત્યાગ કરે તેને સાધુ કહીએ, તેમજ ગૃહસ્થને, પરિચય રાખતા નથી તેને સાધુ કહીએ.
सम्मदिठि सया अमूढे,
अत्थि हु नाणे तवे संजमे य ।