________________
અધ્યયન ૧૦ મું
૨૩
ભાવાર્થ-ઉપક્ત સમાધિવાળા સાધુઓ જન્મ મરણના દુ:ખોથી મુક્ત થાય, આ મનુષ્ય લકના શારીરિક અને માનસિક દુઃખવાળા શરીરને ત્યાગ કરી (ફરી સંસારમાં નહી આવવારૂપ) આઠે કર્મને ક્ષય કરીને શાશ્વતા સિદ્ધ થાય. અને કદાચિત થયા કર્મ રહી જાય તો મટી ઋદ્ધિવાળા વૈમાનિક દેવ થાય, અને અનુક્રમે મોક્ષને પામે, એમ શ્રી સુધર્મા સ્વામીએ પોતાના જંબૂ નામના શિષ્યને કહ્યું
ચાથે ઉદ્દેશ સમાપ્ત નવમું અધ્યયન સમાપ્ત
અધ્યયન ૧૩ મું
[ સભિક્ષુ ] निक्खम्म माणाइ य बुद्ध वयणे,
निच्च चित्त समाहिओ हविज्जा,
इत्थीण वसं न यावि गच्छे,
૯ ૧૦ ૧૧ ૧૨ वंत नो पडियायइ जे स भिक्खु ॥१॥
૧૩ ૧૫ ૧૪ ૧૬ ૧૭ શબ્દાર્થ-ગૃહવાસથી નીકળીને તીર્થકર આદિના ઉપદેશથી
આજ્ઞા પ્રમાણે વર્તવા હમેશાં ચિત્તની સમાધિ રાખીને સ્ત્રીને વશ
૫ ૬ ૭ ૮ ૯ ૧૦