________________
૨૯૪
દશવૈકાલિક સૂત્ર
ન થાય ત્યાગ કરેલા ભોગોને ફરી ઈચ્છે નહિ તેને સાધુ કહીએ ૧૧ ૧૨ ૧૩
૧૪ ૧૫ ૧૬ ૧૭ ભાવાર્થ-જે કોઈ વૈરાગ્યવંત વીતરાગદેવની વાણી સાંભળીને સંસારને છોડીને નીકળે તે વિતરાગનાં વચન પાળવાને ચિત્તની સમાધિએ કરી સંયમનું પાલન કરતા થકા, સ્ત્રીઓના વશમાં પડે નહિ, ફસાય નહિ, અને ત્યાગ કરેલા કામોગાને ફરી ઈચ્છે નહિ. અને સદા સર્વદા સમાધિ ભાવમાં ચિત્ત પ્રસન્નતાથી રહેતા થકા જિન આગમમાં રકત રહી સંયમનું પાલન કરે તેને સાધુ કહેવાય...
पुढवि न खणे न खणाबए,
सीओदग न पिए न पियावए ।
૬ ૭ ૮ ૯ ૧૦ अगणि सत्थं जहा सुनिसिय, ૧૧ ૧૨ ૧૩ ૧૪ तं न जलें न जलावए जे स भिक्खु ॥२॥ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ શબ્દાર્થ–સચિત્ત પૃથ્વીકાયને ન ખોદે ન ખોદાવે સચિત્ત પાણી
૧ ૨ ૩ ૪ ૫ ૬ ન પીવે ન પીવરાવે અગ્નિ શસ્ત્ર સમાન તીક્ષણ છે તેથી ન ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ પ્રગટાવે ન પ્રગટાવરાવે તેને સાધુ કહિએ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧
ભાવાર્થ-સચિત પૃથ્વીને પોતે ખોદે નહિ, બીજા પાસે દાવે નહિ, ખોદતાને ભલું જાણે નહિ, કાચું પાણી પિતે પીવે નહિ, બીજાને પીવરાવે નહિ, પીતો હોય તેને ભલું જાણે નહિ, અગ્નિ તીર્ણ ખડગન માફક તીખું શસ્ત્ર છે અને છકાય જીવનું