________________
- ૨૦
દશવૈકાલિક સૂત્ર
गुणेहि साहू अगुणेहिऽसाहू,
गेहाहि साहू गुणमुंचडसाहू ।
वियाणिया अप्पगमप्पएण, ૧૦ ૧૧ ૧૨
जो रोग दोसेहि समो स पुज्जो ॥११॥
૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ શબ્દાર્થ–ગુણવડે સાધુ કહેવાય ગુણરહિત કુસાધુ કહેવાય
સાધુ સાધુના ગુણને ગ્રહણ કરે, કુસાધુના ગુણને છોડી દે છે જાણીને
૧૨
પિતાના આત્માને અર્થી પોતાના આત્માના જ્ઞાનથકી જે સાધુ રાગ ૧૧
૧૩ ૧૪ અને દૃષને વિષે સમભાવ રાખે તે સાધુ પૂજનિક બને.
૧૫ ૧૬ ૧૭ ૧૮ .
ભાવાર્થ –પૂર્વોક્ત ક્ષમા વિનયાદિક ગુણવાનને સાધુ કહેવાય, અને તે ગુણ વગરનાને સાધુઓ કહેવાય નહિ પણ કુસાધુ કહેવાય, એમ પોતાના આત્માનાજ્ઞાનથી પિતાના આત્માને જાણે સાધુના ગુણને ગ્રહણ કરે અને અસાધુના અવગુણને ત્યાગ કરે, તેમજ રાગ અને દ્વેષમાં સદા સમભાવ રાખે તે સાધુ પૂજનિક અને છે.
तहेव डहर व महल्लग वा, ૧ ૨ ૩
થી પુખં પદયાશં ઉિં વાતા