________________
૨૭૮
દશવૈકાલિક સૂત્ર
જિકિય જે સહન કરે તે પુજ્ય થાય.
૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ . | ભાવાર્થ-સન્મુખ આવતા કઠોર વચનરૂપી પ્રહાર કાનમાં પ્રવેશ થતાં મનમાં દુષ્ટભાવ ઉત્પન્ન કરાવે તેવાં કઠોર વચને પ્રાપ્ત થતાં જે કોઈ મહાનશુરવીર, જિકિય ક્ષમારૂપ ધર્મને જાણુને સમભાવે સહન કરે છે તે સાધક-સાધુ જગતમાં પૂજનીક બને છે. જેમ માતા પિતાના બાળકનું રક્ષણ કરે છે તેવીરીતે ક્ષમા પણ સાધુનું કલ્યાણ કરવામાં સહાયક છે. પ્રતિકૂળતાને સહન કરી સંયમમાં સ્થિર રહેનાર જ મોક્ષના અધિકારી બની શકે છે. જે કડવા વચનને પણ સાધુ અમૃત સમાન મીઠા માની લે છે, તે જ અંતરંગ શત્રુઓથી વિજય પ્રાપ્ત કરી શકે છે. अवण्णवायं च परम्मुहस्त
...
पच्चक्खओ पडिणीयं च भास । ओहारिणि अप्पियकारिणि च, ___भास न भासिज्ज सया स पुज्जो ॥९॥
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ શબ્દાર્થ પરના અવર્ણવાદ બોલવા પૂંઠપાછળ પ્રત્યક્ષ સામાને
૧ ૨ ૩ ૪ ૫ દુઃખ ઉત્પન્ન થાય તેવું વચન નિશ્ચયકારી અપ્રીતિઉત્પન્ન થાય તેવી
ભાષા ન બેલે સદા તે સાધુ-આત્માથી પૂજનિક બને. ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩
ભાવાર્થ–પરના અવગુણ પીઠ પાછળ કે પ્રત્યક્ષ મુખ ઉપર,