________________
૨૭૬
દશવૈકાલિક સૂત્ર
सक्का सहे आसाइकंटया, अओमयाउच्छहया नरेणं ।
अणासए जोउ सहिज्जकंटए, वइमए कन्न सरे स पुज्जो ॥६॥ ૮ ૯ ૧૩ ૧૧ ૧૦ ૧૮ ૧૨ ૧૬ ૧૪ ૧૫ શબ્દાર્થ–સમર્થ સહન કરવાને દ્રવ્યથી તથા માન પ્રતિષ્ઠાની
આશાથી સંગ્રામમાં કાંટાસમાન બાણોના ઘા લેઢાના ઉત્સાહથી
મનુષ્ય સુભટ દ્રવ્યાદિની આશાવિના જે સાધુ કઠોરવચન કટાસરીખા
૮ ૯ ૧૦ ૧૧ કાનમાં પેસતા મનમા ઉગ થાય તેવા વચન સહન કરે તે સાધુ ૧૨ ૧૬ ૧૮
૧૩ ૧૪ પૂજનિક થાય ૧૫
ભાવાર્થ–મનુષ્યો ધનાદિની પ્રાપ્તિની આશાથી સંગ્રામમાં લેઢાના કાંટા સરીખા બાણેને ઉત્સાહથી સહન કરે છે પરંતુ વચનરૂપી કાંટાઓને સહન કરવા એ દુષ્કર છે. આત્માના શાશ્વતા સુખના. અભિલાષી જે કોઈ સાધુઓ કોઈપણ જાતની ઈચ્છા રાખ્યા વગર કઠણ વચનરૂપી કાંટાઓને કાનમાં પેસતાં સમભાવે રાગદ્વેષ રહિત સહન કરે છે તે સાધુ પૂજનિક બને છે.
मुहुरा दुकखा उ हवं ति कंटया, ___ अओमया ते वि तओ सुउद्धरा। वाया दुरुत्साणि दुरुद्धराणि, ૧૦ ૧૧ ૧૨ ૧૩
वेराणु बंधीणि महन्भयाणि ॥७॥ ૧૪ ૧૫ ૧૬