________________
૨૮૪
દશવૈકાલિક સૂત્ર રજમેલ ક્ષયકરે–અપાવે દેદીપ્યમાન અતુલ સિદ્ધિગતિમાં જાય તેમ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯
ભાવાર્થ-જિનેશ્વર ભગવાનના કહેલા ધર્મમાં નિપુણ બની ગ્રામાંતરથી આવેલા સાધુઓની તથા અશક્ત એવા જૈન સાધુઓની વૈયાવચ્ચ કરવામાં કુશળ તથા જ્ઞાન પામીને સાવધાન થકે નિરંતર -આચાર્યાદિકની સેવા કરીને પૂર્વે કરેલા આઠ પ્રકારના કર્મરૂપ રજમેલને ક્ષય કરીને વિનીત સાધુ તેજોમય ઉત્તમ સિદ્ધિગતિમાં જાય છે.
[ ત્રીજે ઉદેશે સંપૂર્ણ ]
અધ્યયન ૯-ઉદેશે ૪ જે सुयं मे आउसं? तेण भगवया एव
मक्खाय इह खलु थेरेहि भगवतेहिं - ૭ ૮ ૯ ૧૦ ૧૧ वत्तारि विणयसमाहिट्ठाणा पन्नता।
૧૨ कयरे खलु ते थेरेहि भगवतेहि चत्तारि विणयसमाहिहाणा पन्नता । इमे खलु ते थेरेहिं भगवतेहि चत्वारि विणयसमाहिहाणा पन्नत्ता, ૧૨ तंजहा विणयसमाही, सुयसमाही,
૧૩ ૧૪ तवसमाही आयारसमाही ॥१॥ ૧૫ ૧૬
૧૭.