________________
૨૮૯
અધ્યયન ૯ મું
नो परलोगट्ठयाए तवमहिद्विज्जा,
नो कित्ति-वण्ण-सह-सिलेागठयाए
तवमहिद्विजजा, नन्नत्थ निज्जरठ्याए
तव महिद्विज्जा, चउत्थं पयं भवइ, भवइ ૧૧ ૧૨
या एत्थ सिलोगो ॥७॥ શબ્દાર્થ–આલેકના સુખ માટે તપ ન કરે પરલોકના સુખ
માટે કીર્તિ (સર્વદિશે વ્યાપે તે) વર્ણ (એક જ દિશે વિસ્તરે તે)
(અર્ધ દિશે વ્યાપે તે) શ્લાઘા પ્રશંસા-યશ-એટલી વિશેષતા આઠ
કર્મને ક્ષય કરવા માટે તપ કરે ૧૦ (
૧૧ ૧૨ | ભાવાર્થ-ત્રીજી તપ સમાધિ ચાર પ્રકારે હોય છે. મનુષ્યલેકના સુખ તથા લબ્ધી પામવાને માટે, દેવલોકના સુખ પામવા માટે, કીતિ વધારવા, પ્રખ્યાતિ વધારવા-વર્ણ માટે, શ્લાઘા, યશ આદિ પ્રાપ્ત કરવા માટે તપ કરવો નહી, પણ એકાંત નિર્જરી માટે–એટલે આઠે કર્મને ક્ષય કરી મુક્તિ પ્રાપ્ત કરવા અર્થે તપ કરે. તપ સમાધિના ચાર પદ કહ્યા. તેને બ્લેક કહે છે.
विविह गुण तवो रए य निच्च,
૧ ૨ ૩ ૪ ૫ भवइ निरासए निज्जरहिए ।
૧૯ દ. વ. સ.