________________
२७४
દશવૈકાલિક સત્ર
સમીપે નમ્રતાથી રહે ગુરુ વચનને પ્રમાણ કરે તે શિષ્ય પૂજનિક થાય
૧૨ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ભાવાર્થ-જે કોઈ સાધુ નાધિક ગુરુને યથાયોગ્ય વિનય કરે, ગુરુઆદિ ઉમરમાં નાના હોય પણ દીક્ષાએ કરી તથા શ્રુતજ્ઞાને કરી મોટા હોય, વિશેષ હોય, તેમના પ્રત્યે નમ્રતાને ગુણ ધરીને પ્રવર્તે તથા સત્ય વચન બોલતો સદાગુરુની સમીપે રહીને ગુરુવચનને પ્રમાણ કરતા આચાર્યાદિને વંદન કરતો વિનય થકો રહે તે શિષ્ય પૂજનિક બને છે.
અન્નાથ ૩૪ વ વિદુદ્ધ, - ૧ ૨ ૨ ૩
जवणठया समुयाण च निच्च ।
अलध्धुयं नो परिदेवएजजा,
लध्धु न विकत्थयई स पुज्जो ॥४॥
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ શબ્દાર્થ––અજ્ઞાત ઘરોમાં ગોચરીએ જાય છેડો ડે નિર્દોષ
૧ ૦
૧૨.
9
આહાર સંયમ નિર્વાહને માટે પ્રાણ ધારણ માટે ઉંચ નીચ કુળે
M
સામુદાણું ગોચરી કરે સદાકાળ આહારની અપ્રાપ્તિ થતાં ખેદ ન
કરે પ્રાપ્તિ થતા દાતારની પ્રશંસા ન કરે તે પૂજ્ય થાય. - ૧૦ (
૧૧ ૧૨ ૧૩ ૧૪ ભાવાર્થ- નિરંતર પરિચય વગરના ઘરમાં તથા પરિચયવાળા ઘરમાં પરંતુ સાધુ પધારશે એ ખ્યાલ ન હોય તેવા અજ્ઞાત ઉંચ નીચ કુળમાં સામુદાણું ગોચરી કરે, નિર્દોષ અને ચેડા થોડા