________________
અધ્યયન ૯ મું
૨૫૯
પ્રતિશાખાંથી પાંદડા થાય છે તે વાર પછી અનુક્રમે ફૂલ ફળ ઉત્પન્ન થાય અને પછી ફળમાં રસ ઉત્પન્ન થાય છે,
एवं धम्मस्स विणओ, मूल परमो से मुक्खो।
जेण किति सुयं सिंग्छ, नीसेस चाभिगच्छइ ॥२॥ ૯ ૭ ૧૦ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થ—એ ઉપમાએ ધર્મરૂપી કલ્પવૃક્ષનું વિનયરૂપ મૂળ
૧૧
છે પ્રધાનરસ તેનું ફળ તે મોક્ષ જે વિનયથી કીર્તિ સૂત્ર સિધ્ધાંતની
૫ ૬ ૭ ૮ ૯ ૧૦ પ્રાપ્તિ શ્લાઘાની પ્રાપ્તિ રસમોક્ષ પામે વિનયવંત.
૧૨ ૧૩ ભાવાર્થ–ઉપરની ઉપમાએ ધર્મરૂપી વૃક્ષને વિનયરૂપ મૂળ, ધૈર્યરૂપ થડ, મહાવ્રતરૂપ શાખા, અણુવ્રત તે પ્રતિશાખા, જ્ઞાનરૂપ પત્ર, શીળરૂપ પુષ, મુકિતરૂપે ફળ અને સિધ્ધના સુખરૂપ મધુર રસ (વિનય મૂળ ધર્મે કરી ખંધ સમાન વૈમાનિક દેવતાના સુખ, શાખા, સમાન ભવન પતિના સુખ, પ્રતિશાખા સમાન મનુષ્યના સુખ, પાંદડા સમાન કીતિ મહિમા, પુષ્પસમાન શ્રત સિધ્ધાંતની પ્રાપ્તિ, ફળસમાન શ્લાઘાપ્રશંસાની પ્રાપ્તિ, અથવા તીર્થંકર ગણુધરાદિકની પદવીની પ્રાપ્તિ, અને રસ તે મોક્ષની પ્રાપ્તિ) એવા શાશ્વતા અનંતા સુખો વિનયવંત સાધુઓને પ્રાપ્ત થાય છે.
તે જ રંજે મિg થધે, સુઘા નિવડી હે , '
૧ ૨ ૨ ૩ ૪ ૫ ૬ . बुज्झई से अविणीयप्पा, कटं सोयगय जहा ॥३॥
૭ ૮ ૮ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪