________________
૨૬૨
દશવૈકાલિક સૂત્ર
ભાવાર્થ–રાજા, પ્રધાન, સેનાપતિ આદિના જે વિનયવાન હાથી ઘોડા વગેરે છે તે નિરંતર સુખ ભોગવતા દેખાય છે, સારા સારા આભૂષણ, રહેવાને મકાન, ખાવાને ઉત્તમ ખોરાક પામતાં પિતાના સગુણોએ કરીને પ્રખ્યાતિ પામે છે. એટલે તિર્યો પણ વિનયગુણથી તિર્યચપણમાં પણ સુખ અનુભવે છે, તે મનુષ્યો વિનયથી સુખ પામે તેમાં શું કહેવું ? માટે વિનયનું સેવન કરવું શ્રેયસ્કર છે.
तहेव अविणीयप्पा, लोगसि नर नारिओ ।
दीसति दुह मेहता, छाया ते विगलि दिया ॥७॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–તેમજ અવિનીત આત્મા લેકમાં પુરુષ સ્ત્રી દેખાય
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭. છે દુ:ખ ભોગવતા ચાબખા આદિના પ્રહાર કરી કાનનાક છેડાયેલ. '
ભાવાર્થ–તિયાની માફક અવિનીત નર નારીઓ પણ આ લોકમાં ઘણા પ્રકારના દુઃખોને ભેગવતા તથા ચાબુક વિ. ના પ્રહારથી વ્રણ-ઘા પડેલ શરીરવાળા તેમજ પરસ્ત્રી ગામી અદિ દેષોથી નાક કાન આદિ ઈન્દ્રિયો જેની કપાયેલી છે એવા દેખવામાં આવે છે. दंड सत्थ परिजुन्ना, असब्भ वयणेहि य । ૧ ૨ ૩ ૪ ૫ कलुणा बिवन्न छंदा, खुप्पिवासा परिगया ॥८॥ ૬ ૮ ૭ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–લાકડીના શસ્ત્રના પ્રહારથી દુર્બળ થયેલ કઠોર