________________
૨૬.
દશવૈકાલિક સૂત્ર
શબ્દાર્થ જે કઈ ધી મૂર્ખ અહંકારી માઠા વચનબોલનાર
માયાવી ધૂર્ત બુડે સંસારસમુદ્રમાં તે અવિનીત આત્મા કાષ્ટ પાણીના ૫ ૬ ૭
૮ ૯ ૧૦ ૧૧ પ્રવાહમાં પડ્યું થયું તણય તેમ દુઃખ પામે ૧૨ ૧૩
૧૪ ભાવાર્થ-જેકેઈ તીવ્ર ક્રોધી હોય, મૂર્ખ હોય, અહંકારી હોય, ભાઠાવચન બોલનાર માયાવી, ધૂર્ત–શઠ, સંયમ યુગમાં અનાદર કરનાર તથા શિથિલતા રાખનાર ઈત્યાદિ દોષવાળે તે જેમ પાણીના પ્રવાહમાં કાષ્ટ તણાય તેમ અવિનીત આત્માને ધણું સંસારરૂપી સમુદ્રમાં તણાય-પરિભ્રમણ કરતા થકે જન્મ મરણદિના ઘણ દુઃખ પામે. विणयम्मि जो उवारण, चोइओ कुप्पई नरो ।
दिव्व सो सिरिमिज्जति, दडेण परिसेहए ॥४॥ ૭ ૮ ૮ ૧૦ ૧૧ ૧૨
શબ્દાર્થ_વિનયમાર્ગ કઈ ગુર્વાદિક ઉપાયે કરી શીખવતા રીસકરે અવિનીત શિષ્ય દેવ-મનુષ્યસંબંધી લક્ષ્મીને તે આવતા
૭ ૮ ૯ ૧૦ લાકડીએ પાછી કાઢે જેમ કુતરાને કાઢે.
૧૧ ૧૨ - ભાવાર્થ-જો કોઈ ગુર્નાદિક કોઈ ઉપાયે કરી, સુકોમળ વચને કરી વિનરૂપ માર્ગને શીખવતાં અવિનીત શિષ્ય ક્રોધ કરે તે અવિનીત શિષ્ય પોતાની પાસે આવતી દિવ્ય જ્ઞાનાદિક લક્ષ્મીને પાછી વાળે છે. જેમ મૂર્ખ અજ્ઞાની લક્ષ્મીદેવીને ઘરને વિષે આવતાં લાકડીએ