________________
અધ્યયન ૯ મું
૨૬૩ વચનથી દીન બનેલા પિતાના અભિપ્રાયથી રહિત સુધા તૃષાથી વ્યાપ્ત. ૫ ૬
૭ ૮ ૯ ૧૦ ૧૧ ભાવાર્થ—અવિનીત આત્મા મનુષ્ય ભવમાં પણ લાકડીના પ્રહારથી, શસ્ત્રના ઘાથી, તથા અશુભ-કઠોર વચનથી દુર્બળ થયેલા, ભૂખ અને તૃષાથી વ્યાપ્ત, દીનથયેલ, અન્યને અભિપ્રાયે વર્તન કરવું વગેરે દુઃખોથી પીડાય છે. એમ જાણું અવિનયનો ત્યાગ કરવો.
तहेव सुविणोयप्पा, लोगसि नर नारिओ ।
दीसति सुहमेहता, इढिपत्ता महा यशा ॥९॥ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–સુવિનીત આત્મા લેકમાં પુરુષ સ્ત્રીઓ દેખાય
૨ ૩ ૪ ૫ છે સુખ ભોગવતા ઋદ્ધિ સંપન્ન મહા યશવાળા ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧
ભાવાર્થ-વિનીત પુરૂષ તથા સ્ત્રીઓ આ લેકમાં વિવિધ જાતના સુખોને ભોગવતા, ઋધિ સંપન તથા મહાયશવાળા દેખાય છે. વિનયથી ગુરુ આદિની આરાધના કરી શકાય છે. અને તેથી પલેક પણ સફળ થાય છે, એમ જાણું વિનયગુણને વધારે. तहेव अविणीयप्पा, देवा जक्खा य गुज्झगा। ૧ ૨ ૩ ૪ ૫ ૬ दीसति दुह मेहता, आभिओग मुवडिया ॥१०॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–તેમજ અવિનીત આત્મા દેવો વ્યંતર ભવનપતિ
દેખાય છે. દુઃખ ભોગવતા ચાકરપણે ઉપન્યા થકા.
૭ ૮ ૯ ૧૦ ૧૧