________________
અધ્યયન ૯ મું
૨૬૩
ભાવાર્થ—-જ્યારે લૌકિક શિલ્પવિદ્યા આદિના અભિલાષી રાજકુમાર આદિ માર સહન કરતા થકા પણ શિક્ષકગુરુની સેવા કરે છે, તે પછી જે સાધુ અનંત હિતકારક મોક્ષની અભિલાષાવાળા છે અને આગમના મર્મ જાણવાની જીજ્ઞાસુ છે, તેમના માટે તે કહેવાનું જ શું હોય ? તેથી વિનીત શિષ્યોએ ગુરુમહારાજના આદેશનું ઉલ્લંઘન કદાપિ કરવું નહિ જોઈએ. અને ગુરુની સેવાભક્તિ પોતાના આત્માના હિત માટે કરવી. नीय सिज्ज गई ठाण, नीयं च आसणाणि य ।
नीयं च पाए वंदिज्जा, नीय कुज्जा य अंजलि ॥१७॥ ૭ ૮ ૯ ૯ ૧૧ ૧૦ શબ્દાર્થ—-નીચી શય્યા–સંથારે ચાલવું પાછળ ઉભું રહેવું
નીચું આસન નીચેનામી પગે વાંદે નીચાની બે હાથ જોડી. ૫ ૬ ૭ ૮ ૯ ૯ ૧૦ ૧૧
ભાવાર્થ–ગુરુના સંથારાથી શિષ્યોએ પોતાને સંથારો નીચે કરવો, ગુરુની પાછળ ચાલવું, પાછળ ઉભું રહેવું, આસન (ગુરુના. આસનથી) નીચે નમાવી બે હાથ જોડી ગુરુને નમસ્કાર કરવા, કોઈ પણ કાર્ય પ્રસંગે કાયાને નીચી નમાવી બે હાથ જોડવા.
संघट्टइत्ता कारण, तहा उवहिणामवि ।
खमेह अवराह मे, वएज्ज न पुणु त्ति य ॥१८॥
શબ્દાર્થ-કાયાએ ગુરુને સ્પર્શથઈ ગયે હેય વસ્ત્રાદિકને
સ્પર્શથયેહોય ખજે મારા અપરાધને કહે ફરીઅપરાધ નહિ કરું.