________________
અધ્યયન ૯ મું
૨૬૧
કરી પાછી વાળે તેમ. તાત્પર્ય એ છે કે વિનય એ સંપદાનું મૂળ . છે માટે અવશ્ય વિનયનું સેવન કરવું તે શ્રમણ વર્ગ તથા ગૃહસ્થ બંનેને હિતકારી છે.
तहेव अविणीयप्पा, उववज्झा हया गया ।
दीसंति दुहमेहता, आभिओग मुवट्ठिया ॥५॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–તેમજ અવિનીત આત્મા પશુ તિર્યચપણે ઉપયા
Y
છે વાહનને યોગ્ય ઘોડાપણે હાથીપણે દેખાય છે દુઃખ પામતા
ચાકરપણે ઉપજ્યા છે ૧૦ ૧૧
ભાવાર્થઅવિનીત આત્માવાળા હાથી ઘોડા આદિ પશુતિય, ચપણે રાજાદિકના વાહનને યોગ્ય ઉત્પન્ન થયેલ ભાર વહન કરનારા કલેશને-દુ:ખને અનુભવતા દેખાય છે. અથવા હાથી ઘોડા આદિ પશુઓ જે વિનય વગરના છે, તેવા હાથી ઘેડા વગેરે ભાર વહન કરવાવાળા જ હોય છે. એમ જાણી વિનય ગુણની વૃદ્ધિ કરવી તે આત્મહિતનું કારણ થાય છે. (અવિનીત તિર્યંચો પણ દુઃખને પામે છે.) तहेव सुविणीयप्पा, उववज्झा हया गया।
दीसंति सुह मेहता, इढि पत्ता महायसा ॥६॥
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ_વિનીત આત્મા રાજાઆદિને ત્યાં ઉત્પન્ન થાય છે
હાથી ઘોડા દેખાય છે સુખ પામતા ઋદ્ધિને ભોગવતા મોટા યશવાળા. ૫ ૪ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨