________________
દશવૈકાલિક સૂત્ર
ગુરુની પ્રમાદરહિત આરાધે ગુણા અનેક તે પામે મેાક્ષ ઉત્તમ સુખાતે
ૐ ७
ર
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૬૪
ભાવા —ગુરુની આરાધનાના ફળને કહેવાવાળા ગણધરાદિકના સુંદર વચને સાંભળીને બુદ્ધિમાન સાધુઓએ, નિરંતર આચાય મહારાજની અપ્રમત્તપણે સેવા કરવી. એમ પૂર્ણાંકત રીતે ગુરુની સેવાભકિત કરનાર સાધુ જ્ઞાનના, વિનયના, ક્ષમાના, આદિ ઘણા ગુણાને આરાધી અનુક્રમે ઉપમા રહિત એવી સિદ્ધિગતિના ઉત્તમ અને અનત સુખાને પામે છે.
૨૫૮
અધ્યયન ૯ ઉદ્દેશા ખીજો
मूलाउ खंध पभवों दुमस्स,
૧ ૨
૩
૪
खंधाउ पच्छा समुविति साहा ।
૫
} . છ
८
साहापसाहा विरुहति पत्ता,
૧૨ ૧૧
૯ ૧૦
तओ से पुष्कच फलं रसो य ॥१॥
૧૩ ૧૪ ૧૫
૧૬ ૧૭
શબ્દા—મૂળથી થત ઉત્પન્ન થાય વૃક્ષના થડ પછી ઉત્પન્ન
૧ ર ૩
४ ૫ ૐ
G
થાય શાખા શાખાથી પ્રશાખા થાય તેમાંથી પાંદડા ઉત્પન્ન થાય
८
૯
૧૦
૧૧
૧૨
તેમાંથી તે વૃક્ષને પુષ્પ-ફૂલ થાય ફળથાય રસથાય
૧૩
૧૪ ૧૫
૧૬
૧૭
ભાવા --મૂળમાંથી વૃક્ષનું થડ ઉપન્ન થાય, થડમાંથી માટી માટી શાખાએ થાય, શાખામાંથી પ્રશાખા (નાની શાખા) અને