________________
અધ્યયન ૯ મું
૨૫૧
આશાતના કરનારને અનર્થના કારણરૂપ બને છે. सिया हु सीसेण गिरि पि भिन्दे,
सिया हु सीहो कुविओ न भक्खे । सिया न भिन्दिज्ज व सत्ति अग्ग ૧૧ ૧૨ ૯ ૧૦
न यावि मोक्खा गुरु हीलणाए ॥९॥
૧૬ ૧૫ ૧૩ ૧૪ શબ્દાર્થ—કદાચિત મસ્તકે પ૧ ને ભેદે સિંહ કોપાયમાન
થયેલ કદાચ ન મારે મંત્રોગે ભાલાની અણને પ્રહાર કરતા પગ
૭ ૮ ૯ ૧૦ ન ભેદાય પણ ગુરૂની આશાતના કરનાર મોક્ષ પામે જ નહિ ૧૧ ૧૨ ૧૩ ૧૪
૧૫
૧૬ | ભાવા-કદાચ કોઈ પ્રભાવક અતિશયના બળથી માથાથી પર્વતને ભેદે, અને મંત્રાદિક કોઈ પ્રયોગથી કેપેલે સિંહ, ભક્ષણ ન કરે, અને એ જ રીતે પ્રયોગથી ભાલારૂપ શસ્ત્રની અણુ ઉપર પગથી પ્રહાર કરવા છતાં પગ ભેદાય નહિ, તો પણ ગુરુની હીલનાથી તે મોક્ષ પામે જ નહિ.
आयरिय पाया पुण अप्पसन्ना, ૧ ૨
૩ अबोहि आसायण नत्थि मोक्खो । तम्हा अणाबाह सुहाभिक खी,
૧૧ ૯ ૧૦
गुरुप्पसायाभिमुहो रमेज्जा ॥१०॥ ( ૧૧ ૧૨ ૧૩ ૧૪