________________
દશવૈકાલિક સૂત્ર
શબ્દા—ગુરુ પૂજ્ય છે કાપાયમાન કર્યાં થકા મિથ્યાત્વની
૧
૨
૩
૪
પ્રાપ્તિ હોય આશાતના કરવા થકી મેાક્ષ ન હોય તેથી કરી મેાક્ષ
૫
७
} ८
૧૧
સુખના અભિલાષી ગુરુને પ્રસન્ન કરી તેમની આજ્ઞામાં સન્મુખ
e
૧.
૧૧ ૧૨
૧૩
રહી સંયમ પાલન કરવું
૧૪
૨૫૨
ભાવા—અપ્રસન્ન થયેલ આચાર્યથી સક્ષેાધના અભાવે તથા અવિનયથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. તેમજ ગુરુની અશાતના કરવાથી મેાક્ષની પ્રાપ્તિ પણ થાય નહિ. એમ જાણીને શાશ્વત સુખના અભિલાષીઓએ જેવી રીતે ગુરુ પ્રસન્ન થાય એ રીતે તેમની આજ્ઞામાં રહી વિનયસહિત ચારિત્ર પાલન કરવુ.
जहाहि अग्गी जलणं नमसे, नाणाहुइ मन्त पयाभित्तिं ।
૧
૨
ર ૪
૫ } 19 ૮ ૯
पायरिय उवचिज्जा, अनंतनाणो व गओ वि संतो ॥११॥
૧૦ ૧૧ ૧૨
૧૩
૧૪
૧૫
૧૬
શબ્દા—જેમ હામ કરનાર બ્રાહ્મણુ અગ્નિને નમસ્કાર કરે
૩
૪
૧
ર
ઘણા પ્રકારની આહુતિથી ભત્ર પોથી અગ્નિને સીંચે–હામ કરે
૫
દ ७ ८
એમ આચાય સમીપે રહી વિનય કરતા થકા અનંત જ્ઞાનની પ્રાપ્તિ
૧૪
૧૫
૧૦ ૧૧ ૧૨ ૧૩
ચવા છતાં ગુરુના વિનય કરે.
૧૬
ભાવા -જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ ઘણા પ્રકારની આહુતિ