________________
અધ્યયન ૯ મું
૨૫૩
અને મંત્ર પદોથી અગ્નિને સેવે, તેમ વિનયવાન સાધુ પણ આચા
ની સમીપે રહીને તેમના વિનયને સાચવતા થકા તેમની આજ્ઞામાં રહેનારાને અનંત જ્ઞાનની-કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા છતાં ગુરુની સેવા ભક્તિ કરે તેવો વિનિત શિષ્યને આચાર છે.
जस्सतिए धम्मपयाई सिक्खे,
तस्संतिप वेणइयं पउजे ।
सकारए सिरसा पंजलीओ, ૯ ૧૦ ૧૧ વાય uિrer મો માતા ચ નિર્વા ફરા
૧૨ ૧૩ ૧૪ ૧૫ શબ્દાર્થ-જે ગુરુની પાસે ધર્મપદોને શીખે હેય પચ્ચ
ખાણ કર્યા હોય તેની પાસે રહી વિનય-વૈયાવચ કરે સાકાર કરે
૧૩
મસ્તકે બે હાથ જોડી વંદન કરે કાયાએ કરી ગુરુના કાર્યો કરે વચને કરી ૧૦ ૧૧
૧૨ ગુરુના વચનને તહેત કરે, મને કરી રૂડું જાણે સદાય.
૧૪
૧૫. ભાવાર્થ-જે ગુસ્ની પાસે ધર્મપદ-ધર્મમાર્ગ શીખ્યો, સૂત્ર સિદ્ધાંત ભ તથા વ્રત પચ્ચખાણ કર્યા હોય તે ગુરુની પાસે રહી તેમના વિનય-વૈયાવચ કરે, ગુરુ આવે ત્યારે ઉભા થઈ સત્કાર કરે, આ સ્વામી ભલે પધાર્યા, હાથ જોડી મસ્તક નમાવવા રૂપ કાયાએ કરી વિનય કરે. મથએણુ વંદામિ એમ વચન બોલી બેસવા આસન આપવા રૂપ સન્માન દીએ, તેમજ ગુરુના કાર્યો કરે, ગુરનાં