________________
૨૫૪
દશવૈકાલિક સૂત્ર
વચનને તહેત પ્રમાણુ કરે, ભાવ યુક્ત મનથી તેમને વિનય કરવામાં ભલું જાણે, આમ સદાકાળ ગુરુને વિનય કરે.
लज्जादया संजम बभचेर, ૧ ૨ ૩ ૪
कल्लाण भागिम्स विसोहि ठाणं ।
जे मे गुरु सययमणु सासयति, ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩
ते ह गुरु सययं पूययामि ॥१३॥
૧૪ ૧૬ ૧૫ ૧૭ ૧૮ શબ્દાર્થનૈલજાવંત અનુકંપાવંત સંયમવંત બ્રહ્મચર્યવંત મેક્ષ
સ્થાનકના અથ આત્માને વિશુદ્ધ કરવાનું સ્થાન જે ગુણવંત મને
૭
૮ ૯ ૧૦ ગુરુ સદા ભલી શીખામણ દે છે તેવા ગુરુની હું સદાકાળ પૂજા કરીશ. ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ | ભાવાર્થ–લજજાવંત, દયાવંત, સંયમવંત, બ્રહ્મચર્યવંત, મોક્ષના અર્થીઓને આત્મવિશુદ્ધિ કરવાના સ્થાનરૂપ એવા ગુણે કરી સહિત તથા તપ અને ધ્યાને કરી સહિત છે, એવા ગુરુ નિર્મળ સ્થાનકને પામેલા તેઓ મને નિરંતર, લજજા, દયા, સંયમ, અને બ્રહ્મચર્ય એ ચાર સ્થાનક મેક્ષના અભિલાષી સાધુઓને પરમવિશુદ્ધિના સ્થાનકે છે તેને માટે મારા ગુરુશ્રી, મને નિરંતર આ વિશુદ્ધિ સ્થાનક બાબતની મારા ભલા માટે શિખામણ આપે છે. માટે મારા પરમ ઉપકારી ગુરુજીની હું નિરતર સેવા વૈયાવચ-પૂજા કરીશ. આવી રીતે શિષ્યોએ મનમાં વિચારવું અને વર્તનમાં મૂકવાથી પિતાના આત્માનું કલ્યાણ થાય છે,