________________
૨૫૦
દશવૈકાલિક સૂત્ર
તનાથી મેાક્ષ તા ન જ પામે
૧૮ ૧૯
ભાવા —કદાચિત્ અગ્નિ ચાંપનારને ખાળે નહી, આશીવિષ-સર્પ કાપાયમાન થયેલા કદાચ કરડે નહી, અને કદાચ હળાહળ ઝેર ખાધા થકા દેવ પ્રભાવે કે અન્ય ઉપાયથી મૃત્યુ ન પામે, પણ ગુરુની હીલના કરવાવાળા મેાક્ષ ન પામે, પરંતુ સંસાર સમુદ્રમાં પરિભ્રમણ થતાં દુ:ખાને ભાગવે છે.
जो पव्वयं सिरसा भित्तु मिच्छे,
૧
૨
૩
૪
૫
सुतं व सीह पडिबोहइज्जा ।
૬
૭
८
जो वा दए सति अग्गे पहार,
૯
૧૩ ૧૦ ૧૧
૧૨
सोबमासायणया गुरुणं ॥८॥
૧૫
૧૪
૧૬
શબ્દા—જો કોઈ પર્વતને મસ્તકથી ભેદવાને ઈચ્છે સુતેલા
૧
૨
૩
૪
૫
સિંહને જગાડે જો કેાઈ ભાલાની અણી ઉપર પગથી પ્રહાર કરે એ
૧૧
૧૨ ૧૩
७
८
૯
૧૦
ઉપમા ગુરુની આશાતના કરનારને હાય.
૧૪
૧૫
૧૬
ભાવાથ-જો કોઈ મૂખ માણસ પર્વતને મસ્તકે કરી ભાંગવા ઈચ્છે તે। પવ તને કાંઈ થાય નહિ પરંતુ તેનું મસ્તક ભાંગે, વળી જો કોઈ સૂતેલ સિંહને જગાડે તે તેને જ અહિ થાય, મૃત્યુ પામે · વળી જો કેાઈ ભાલારૂપ શસ્ત્રની અણી ઉપર પગથી પ્રહાર કરે તે તેના પગના ટુકડા થાય, ભાલાને કાંઈ થાય નહિ, એ ઉપમા ગુરુની