________________
અધ્યયન ૯ મું
૨૪૯
શબ્દાર્થજે કોઈ અગ્નિને જાજ્વલ્યમાન બળતીને ચાંપીને
ચાલે તેને જ બાળે ઝેરીસર્ષ કોપ થકે મૃત્યુ પમાડે જે કઈ
૧૧
તાલપુટ વિષને ખાય છવવાનો અર્થીપણું મૃત્યુ જ પામે એ ઉપમાએ
૮ ૯ ૧૦ ગુરૂની આશાતના કરનારનું અહિત થાય. ૧૨ ૧૩ | ભાવાર્થ-જે કોઈ જીવનને અર્થી બળતી અગ્નિમાં ચાલે આશીવિષ સર્પને કોપાયમાન કરે અથવા તાલપુટ વિષને ખાય તો જીવવાને બદલે તે મૃત્યુને જ પામે છે. એ ઉપમાએ ગુરુની આશાતના કરનાર સંસારની વૃદ્ધિ રૂપ જન્મ મરણના દુઃખને પ્રાપ્ત કરે છે.
રિયા ટુ રે વર નો જા, ૧ ૨ ૩ ૪ ૫ ૬
आसीविसो वा कुविओ न भक्खे ।
૭ ૮ ૯ ૧૦ ૧૧ सिया विसं हालहल न मारे
૧૩ ૧૨ ૧૫ ૧૪ न यावि मोक्खो गुरु हीलणाए ॥७॥
૧૯ ૧૮ ૧૬ ૧૭ શબ્દાર્થ–કદાચિત નિ તે અગ્નિ ન બાળે આશીવિષ સર્પ
કદાચ કોપાયમાન થયા છતાં ન કરડે તેમજ હલાહળ વિષ ખાધા ૮ ૯
૧૦ ૧૧ ૧૨ ૧૩ થકા કોઈ દેવપ્રભાવે કે એશડથી મૃત્યુ ન પમાડે પણ ગુરુની આશા
“૧૪ ૧૫ ૧૬ ૧૭