SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ દશવૈકાલિક સૂત્ર તનાથી મેાક્ષ તા ન જ પામે ૧૮ ૧૯ ભાવા —કદાચિત્ અગ્નિ ચાંપનારને ખાળે નહી, આશીવિષ-સર્પ કાપાયમાન થયેલા કદાચ કરડે નહી, અને કદાચ હળાહળ ઝેર ખાધા થકા દેવ પ્રભાવે કે અન્ય ઉપાયથી મૃત્યુ ન પામે, પણ ગુરુની હીલના કરવાવાળા મેાક્ષ ન પામે, પરંતુ સંસાર સમુદ્રમાં પરિભ્રમણ થતાં દુ:ખાને ભાગવે છે. जो पव्वयं सिरसा भित्तु मिच्छे, ૧ ૨ ૩ ૪ ૫ सुतं व सीह पडिबोहइज्जा । ૬ ૭ ८ जो वा दए सति अग्गे पहार, ૯ ૧૩ ૧૦ ૧૧ ૧૨ सोबमासायणया गुरुणं ॥८॥ ૧૫ ૧૪ ૧૬ શબ્દા—જો કોઈ પર્વતને મસ્તકથી ભેદવાને ઈચ્છે સુતેલા ૧ ૨ ૩ ૪ ૫ સિંહને જગાડે જો કેાઈ ભાલાની અણી ઉપર પગથી પ્રહાર કરે એ ૧૧ ૧૨ ૧૩ ७ ८ ૯ ૧૦ ઉપમા ગુરુની આશાતના કરનારને હાય. ૧૪ ૧૫ ૧૬ ભાવાથ-જો કોઈ મૂખ માણસ પર્વતને મસ્તકે કરી ભાંગવા ઈચ્છે તે। પવ તને કાંઈ થાય નહિ પરંતુ તેનું મસ્તક ભાંગે, વળી જો કોઈ સૂતેલ સિંહને જગાડે તે તેને જ અહિ થાય, મૃત્યુ પામે · વળી જો કેાઈ ભાલારૂપ શસ્ત્રની અણી ઉપર પગથી પ્રહાર કરે તે તેના પગના ટુકડા થાય, ભાલાને કાંઈ થાય નહિ, એ ઉપમા ગુરુની
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy