________________
અધ્યયન ૮ મું
૨૩
हत्थ पाय पडिच्छिन्न, कन्न नास विगप्पियं ।
अवि वाससयं नारि, बंभयारी विबज्जए ॥५६॥
શબ્દાર્થ –હાથ પગ કાન નાક કપાયેલા વર્ષની હોય સ્ત્રી
-બ્રહ્મચારી ચારિત્રરૂપ ધનને લૂટનાર જાણું ત્યાગ કરે
ભાવાર્થ-જે સ્ત્રી સો વરસની ઉંમરની હાય, હાથ પગ તથા કાન કપાયેલા હોય, એવી સ્ત્રીને પણ સાધુએ પરિચય ન કરે (તો જુવાન સ્ત્રીના પરિચયની વાત જ શી કરવી.)
विभूसा इत्थि संसग्गो, पणीयं रस भोयण ।
नरस्सत गवेसिस्स, विसं तालउड जहा ॥५॥
૭ ૮ ૧૦૯ ૧૧ શબ્દાર્થ–શરીરની વિભૂષા કરવી, સ્ત્રી સાથે સંબંધ પ્રણીત
રસવાળા આહારના ભેજન આત્માના ગષક-આત્માથીએ તાલપુટ
૫
વિષ સમાન જાણવા ૧૦ ૧૧ | ભાવાર્થ-સાધુ-સાધ્વીજી તથા બ્રહ્મચારી પુરુષને, શરીર વિભુષા, સ્ત્રીજનને પરિચય અને ઘી, દૂધ આદિ સ્નિગ્ધ રસવાળા પદાર્થોના ભજન, એ ત્રણ વરતુ તાલપુટ વિષ સમાન છે, જેમ તાલપુટ વિષથી માણસ તત્કાળ મૃત્યુ પામે છે, એજ રીતે વિભૂષા, ત્રી પરિચય અને ઝરતા રસવાળા ભેજનથી બ્રહ્મચર્યને તત્કાળ નાશ થાય છે, અને સંયમથી પતિત થાય છે. '