________________
૨૩૮
દશવૈકાલિક સૂત્ર શબ્દાર્થ–જેમ કુકડીના નાના બચ્ચાને સદા બિલાડીને ભય
હોય એવી રીતે નિ બ્રહ્મચારીને સ્ત્રી શરીરથી ભય કહેલ છે ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨
ભાવાર્થ-જેમ કુકડીના નાના બચ્ચાંને સદા બિલાડીથી ભય હોય છે, તેવી જ રીતે બ્રહ્મચારીઓને સ્ત્રીના શરીરથી પણ ભય જાણો. એટલે સ્ત્રીના શરીર થકી ભય કહ્યો એને ભાવાર્થ એ છે જે સ્ત્રીના મૃત કલેવરથી પણ ભય કહ્યો છે, કારણ કે સ્ત્રીરૂપ વિષય શીધ્ર મનને મોહિત કરનાર બને છે. તેથી બ્રહ્મચારીઓએ સ્ત્રીના પરિચયથી દૂર રહેવું. સ્ત્રી સામે દષ્ટિ પણ કરવી નહિ. चित मित्तिं न निज्ज्ञाप, नारी का सु अलंकिय ।
भक्खर पिव दळूण, दिहि पडिसमाहरे ॥५५॥
શબ્દાર્થ–ઘરની ભીંતે સ્ત્રીનું રૂપ ચિરોલ હોય તે પણ ન
જે સ્ત્રીને અલંકાર સહિત કે રહિત પણ ન જેવે કદાચિત્ દષ્ટિ પડી જય તો જેમ સૂર્યને દેખીને દૃષ્ટિ પાછી વાળી લે છે તેમ બ્રહ્મચારીએ
૭ ૮ ૯ ૧૦ સ્ત્રી દેખતા દૃષ્ટિ પાછી વાળવી
ભાવાર્થઘરની ભીંતે ચિત્રામણ આલેખ્યું હોય તે પણ સાધુએ જેવું નહીં. તેમજ સ્ત્રીએ સુંદર અલંકારો પહેરેલા હોય તે તેને દેખીને, સૂર્યને દેખીને જેમ દષ્ટિ પાછી વાળે તેમ સ્ત્રી અલંકાર સહિત કે અલંકાર રહિત હોય તેને દેખીને સાધુએાએ તથા બ્રહ્મચારીએએ દષ્ટિ પાછી વાળી લેવી. એટલે સ્ત્રીને દૃષ્ટિએ ફરી જેવી નહી.