________________
૨૪૨
દશવૈકાલિક સૂત્ર
ભાવાર્થ-જેવી શ્રદ્ધાથી ગૃહસ્થવાસમાંથી અવિરતિરૂપ કાદવથી નીકળીને પ્રવજ્યા ગ્રહણ કરીને જે સંજમરૂપ ઉત્તમ સ્થાનને પ્રાપ્ત થયો છું કે જે સ્થાન આચાર્યોને સંમત છે, એવા મૂળગુણ ઉત્તરગુણે સહિત સંયમનું પાલન વૈરાગ્ય ભાવે ચડતા પરિણામે શ્રદ્ધાપૂર્વક કરવું. એ ભગવંત મહાવીરને ઉપદેશ છે તે યથા તથ્ય પાલન કરવા માટે સાધુઓએ સદા ઉપગવંત રહીને વિચરવું. એટલે જે ઉત્કૃષ્ટ પરિણામે ચારિત્રગ્રહણ કર્યું હતું, તેવાજ ઉત્કૃષ્ટ પરિહુમથી યાજજીવન ચારિત્રનું પાલન કરવું.
तवं चिम संजम जोगय च, ૧ ૪ ૨ ૩
सज्झाय जोगं च सया अहिहिए ।
सुरे व सेणाइ समत्त माउहे, ૯ ૧૦ ૧૧ ૧૨ - अलमप्पणो होइ अलं परेसिं ॥२॥
૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ શબ્દાર્થ--તપ ૧૨ ભેદે સંજમ ૧૭ ભેદે વ્યાપારરૂપ વળી
પાંચ પ્રકારની સજઝાયને વિષે વ્યાપાર સદા કરનાર શુરસુભટ સેનાએકરી
સહિત હથીયારકરી સમર્થ પોતાના આત્માને હાય વૈરીથી બચાવવા ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ સમર્થ બીજા જીવોને જીતાવવા ૧૬ ૧૭
ભાવાર્થબાર પ્રકારની તપસ્યા સહિત સંયમનાયેગેકરી, છકાયજીવોની રક્ષાકરી, સજઝાયનાગેકરી સહિત એવા સાધુઓ, જેમ