________________
અધ્યયન ૮ મુ
૨૪૧
થેાડા વખતમાં મનેાહર બને છે એમ જાણી આત્માથીઓએ શબ્દાર્દિક મનેજ્ઞ કે અમનેરી વિષયેામાં રાગદ્વેષ નહિ કરતાં સમભાવે કરી સંયમનું પાલન કરવું.
पुग्गलाणं परिणाम, तेसिं नच्चा जहा तहा |
૧
૨
૩
४ ૫
विणीय तिहो विहरे, सीई भूपण अप्पणा ||६०||
૭
૧ ૧૬
८
૯ ૧૦
શબ્દા—પુદગલને પલટવાના સ્વભાવ તેમ જાણીને જેમ
૧
૩
૫
છે તેમ તૃષ્ણાને છાંડીને સંયમમાં વિચરે કષાયરહિત શીતળ થઈ પોતે
૭
ૐ ८
૯
૧૦ ૧૧ ૧૨
ભાવા
—સાધુઓએ, મનેાહર પુદગલે અશુભ થાય છે અને અશુભ પુદગલા શુભ થાય છે, આવા પ્રકારના પુદગલના પરિણામને જાણી તે પુદગલાના ઉપભેગમાં તૃષ્ણા રહિત થઈ ને તથા ક્રોધાદિ અગ્નિના ત્યાગ કરી શીતળીભૂત થઈ સયમમાં વિચરવું.
जाइ सद्धाइ निक्ख तो, परियाय द्वाण मुत्तमं ।
૩
Y
૫ }
૧ ૨
तमेव अणुपालिज्जा, गुणे आयरिय सम्मए ॥ ६१ ॥
}
૭
८
૯
૧૦
શબ્દા —જે શ્રદ્ધાથી વૈરાગ્ય ભાવથી ગૃહવાસમાંથી નીકળ્યા
૧ ૨
૩
પ્રત્રજ્યારૂપ ઉત્તમ સ્થાનને ગ્રહણ કર્યું —લીધું છે, એવાજ વૈરાગ્ય
ૐ
}
ભાવથી પાલનકરે મૂળગુણ ઉત્તરગુણુ પાલનરૂપ શ્રદ્ધા જે આચાનિ
७
८
૯
માન્ય સંમત છે
૧૦
૧૬ ૬. વૈ. સ.