________________
અધ્યયન ૮ મું
૨૩
આસન વડીનીતિ લઘુનીતિની ભૂમિ સહિત સ્ત્રી પશુ નપુંસક રહિત.
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ભાવાર્થ- સાધુને સ્થાનક કેવું કલ્પે તે વિધિ કહે છે કે અન્યને માટે બનાવેલું હોય, વડીનીતિ લઘુનીતિ પરઠવવાની નિર્દોષ જગ્યા યુક્ત હોય, તથા સ્ત્રી, પશુ, નપુંસક રહિતના સ્થાનક સેવવા. તથા આસન વગેરે પણ બીજાને માટે બનાવેલા હોય તેવા નિર્દોષ વાપરવા સાધુને કલ્પ. સાધુને નિર્દોષ આહાર મળવો સુલભ પણ સ્થાનક નિર્દોષ મળવું દુર્લભ હોય છે. विवित्ता य भवे सिज्जा, नारीण न लवे कह।
૧ ૩ ૨ ૪ ૬ ૭ ૫ गिहि संथव न कुज्जा, कुज्जा साहुहिं संथव ॥५३॥ ૮ ૯ ૧૦ ૧૧ ૧૪ ૧૨ ૧૩ શબ્દાર્થ–સ્ત્રી પશુ નપુસંકરહિત સ્થાનક હેય સ્ત્રીઓને
કથા વાર્તા ન કહે ગૃહસ્થને પરિચય ન કરે સાધુને પરિચય કરે ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ | ભાવાર્થ–સ્ત્રી પશુ નપુંસક રહિત શયન–સ્થાનક સેવે-પરંતુ અન્ય કેઈ બીજા સાધુ ન હોય ને એળે સાધુ હોય તો સ્ત્રીઓને કથા વાર્તા કહે નહિ, કેમકે શંકાદિ દેષને સંભવ છે. તેમજ ગૃહસ્થીઓને પણ પરિચય કરે નહી. કારણકે રાગબંધન થવાનો સંભવ છે, તેથી ધર્મકથા સિવાય પરિચય ન રાખો, પરંતુ મુનિઓની સાથે પરિચય કરવો કે જેથી જ્ઞાન ધ્યાનરૂપ કલ્યાણની વૃદ્ધિ થાય છે. जहा कुक्कुड पोयस्स, निच्च कुललओ भयं । ૧ ૨ ૩ ૪ ૫ ૬ एवं खु बभयारिस्स, इत्थी विग्गहओ भयं ॥५४॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨