________________
૨૨૮
દશવૈકાલિક સૂત્ર
जरा जाव न पीडेइ, वाही जाव न वदई ।
जावि दिया न हाय ति, ताव धम्म समायरे ॥३६॥ ૧૦ ૯ ૧૦ ૧૧ ૧૩ ૧૪ ૧૫ શબ્દાર્થ જ્યાં સુધી જરા-ઘડપણ નથી પીડા રોગોની વૃદ્ધિ
જ્યાં સુધી થઈ નથી. ઇન્દ્રિયના બળ જ્યાં સુધી હાની પામેલ નથી
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ત્યાં સુધીમાં ધર્મકરણ કરી લેવી ૧૩ ૧૪ ૧૫
ભાવાર્થ–જ્યાં સુધી વૃધ્ધાવસ્થાની પીડા થઈ નથી, એટલે વૃધ્ધાવસ્થા આવી નથી, તેમજ શરીરમાં રોગોની ઉત્પત્તિ થઈ નથી,
જ્યાં સુધી પાંચ ઈન્દ્રિયનું બળ હીણું થયું નથી, તે પહેલાં આત્મહિતના સાધનરૂપ ધર્મક્રિયા કરી લેવી. એજ ઉત્તમ છે.
काहं माणं च मायं च, लोभं च पाव वढणं ।
वमे चत्तारी दोसे उ, इच्छतो हियमप्पणो ॥३७॥ ૯ ૭ ૮ ૧૧ ૧૦ શબ્દાર્થ-કોધ માન માયા લાભ દુઃખના વધારનાર જાણું
નરકાદિક પામવારૂપ ચારે દોષોને ત્યાગ કરે આત્મહિત ઈચ્છનાર
૭ ૮ ૯ ૧૦ ૧૧ ભાવાર્થ-પિતાના આત્માના હિતની ઈચ્છા કરનારા પુરૂએ ક્રોધ, માન, માયા, લેભ આ ચાર દે પાપને-દુઃખને વધારનારા જાણે તેને ત્યાગ કરવો. આ બેધ સાધુવર્ગ તથા ગૃહસ્થ સર્વ માટે જાણવો.