________________
અધ્યયન ૮ મું
૨૩૧
ગેપવી રાખે ઉદ્યમ કરે તપમાં સંયમમાં ૧૨ ૧૩ ૧૪ ૧૫
ભાવાર્થ–સાધુઓએ રત્નાધિક-ઘણું કાળની દીક્ષાવાળા, દીક્ષાએ મોટા એવા રત્ન સરીખા ગુરુ તથા વડેરા સાધુઓને વિનય કરવો, શિયળ આદિ આચારને વિષે સદા નિશ્ચલ રહીને કેાઈ પરીષહ ઉત્પન્ન થયે અઢાર હજાર શીલાંગ રૂપ ધ્રુવ શિયળાદિક આચારનું નિરંતર પાલન કરવું શિયળને નિરંતર સાચવવું તથા કાચબાની માફક પોતાનાં અંગોપાંગને ગોપવીને તપ તથા સંયમને વિશે ઉદ્યમ કરો. વિનયવાન જ કષાયોનો ત્યાગ કરી શકે છે અને વિનય દ્વારા જ ગુરૂ મહારાજ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. निरं च न बहु मनिम्जा, संप्पहास विवज्जए ।
मिहो कहाहिं न रमे, सज्झायम्मि रओ सया ॥४२॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થનિકાને બહુમાન ન આપે અતિશે હસવું છોડે ૧ ૨ ૩ ૪
૫ મૈથુન આદિની કથામાં ન રતિ પામે સજઝાયમાં રકત રહે સદા
૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ | ભાવાર્થ–મુનિઓએ નિદ્રાને બહુમાન ન આપવું, એટલે ઘણ કાળ નિદ્રા લેવી નહી, તેમજ કેઈની હાંસી મશ્કરી કરવી નહી, અને પિતાએ ઘણું હસવું નહી. મૈથુનની, શૃંગારની કથાઓ કરવી નહી, પરંતુ નિરંતર સ્વાધ્યાય તથા ધ્યાનમાં રત રહેવું.
जोग च समण धम्ममि, जुजे अणलसो धुवं ।
जुत्तो य समण धम्ममि, अह्र लहइ अणुत्तर ॥४३॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨