________________
૨૩૦
દશવૈકાલિક સૂત્ર
चत्तारि एए कसिणा कसाया, ૭ ૮ ૯ ૧૦ सिंचम्ति मूलाई पुणम्भवस्स ॥४०॥
૧૧ ૧૩ ૧૨ શબ્દાર્થ-ક્રોધ માન છત્યાનથી માયા લેભ વધતા થકા એ
ચારે ક્રોધાદિક સંપૂર્ણ કથા અશુભ ભાવરૂપ પાણીએ કરીને સિંચે ૭ ૮ ૯ ૧૦
૧૧ છે જન્મમરણ રૂપવૃક્ષના તથાવિધ કર્મરૂપી મૂળને ૧૨
૧૩. ભાવાર્થ-વશ નહી કરેલા ક્રોધ તથા માન તેમજ માયા અને લેભ વૃદ્ધિ પામતા રહેતા આ ચારે સંપૂર્ણ અને લિષ્ટ કષાયો, પુનર્જન્મરૂપી વૃક્ષના મૂળને અથવા આઠ કર્મરૂપી મૂળોને અથવા મિથ્યાત્વ આદિને અશુભભાવરૂપી પાણીથી સિંચે છે એટલે જન્મમરણની વૃદ્ધિ કરાવે છે. (આ બોધ સર્વ આત્માર્થીઓને માટે છે) रायणिएसु विणयं पउजे, ૧
૨ ૩ धुव सीलयं सययं न हावइज्जा।
૪ ૫ ૬ ૭ ૮ कुम्मुव अल्लीण पलीण गुत्तो, ૯ ૧૦ ૧૧ ૧૨
परक्कमिजजा तव संजम मि ॥४१॥
શબ્દાર્થ–લાંબાકાળની દીક્ષા પર્યાયવાળાને વિનય કરે નિશ્ચય
શિયળને નિરંતર ન છોડે કાચબાની માફક અંગોપાંગ સમ્યક પ્રકારે
૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧