________________
અધ્યયન ૮ મું
૨૨૯
कोहो पीईपणासेइ, माणो बिणय नासणो । ૧ ૨ ૩ ૪ ૫ ૬ माया मित्ताणि नासेइ, लोभो सब्ब विणासणो ॥३८॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ-ક્રોધ પ્રીતિને નાશ કરે છે માન વિનયને નાશ
કરે છે માયા મિત્રતાને નાશ કરે છે લોભ સર્વગુણને નાશ કરે છે - ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ | ભાવાર્થ-ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા મિત્રતાનો નાશ કરે છે અને લેભ સર્વગુણને નાશ કરે છે એમ જાણું તેને ત્યાગ કરવો. उवसमेण हणे कोह, माण मद्दषया जिणे ।
૧ ૨ ૩ ૪ ૫ ૬ माय मजजवभावेण, लोभ संतोसओ जिणे ॥३९॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શદાર્થ-ક્ષમાવડે નાશ કરે ક્રોધને માનને નમ્રતાથી તે
માયાને સરલ ભાવથી છતે લેભને સંતોષથી જીતે ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨
ભાવાર્થ-ક્રોધને ક્ષમાએ કરીને હણે- નાશ કરે, કેમલતાનમ્રતાથી માનને જીતે, સરલતા કપટરહિતપણુથી માયાને છતે અને લેભાને સંતોષથી જીતે, આ રીતે ચારે દોષોને મુનિએ જીતવા.
कोहो य माणो य अणिग्गहीया, ૧ ૨ ૩
माया य लोभो य पवढमाणा ।