________________
૨૩૨
દશવૈકાલિક સત્ર
શબ્દાર્થ–મન વચન કાયાને વ્યાપાર સાધુને ક્ષમાદિક દશ
પ્રકારના યતિ ધમને વિષે જોડે પ્રમાદરહિત ઉત્સાહથી નિત્ય-સદા
સહિત સાધુ ધર્મે કરીને અર્થ પામે પ્રધાન કેવળજ્ઞાન ( ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨
ભાવાર્થ-મુનિઓએ પ્રમાદરહિત ઉત્સાહથી સાધુના આચારને વિષે મન, વચન, કાયાના જગને નિશ્ચલપણે સ્થાપવા. આવા દશ પ્રકારના શ્રમણ ધર્મમાં નિત્ય જોડાએલ સાધુ ધર્મે કરીને જ્ઞાન, દર્શન ચારિત્રની આરાધનાથી ઉત્કૃષ્ટ એવું કેવળજ્ઞાન પામે છે. इहलोग पारतहियं, जेणं गच्छइ सुग्गई।
૧ ૨ ૩ ૪ ૫ ૬ बहुस्सुयं पज्जुवासिज्जा, पुच्छिज्जत्थ विणिच्छयं ॥४॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ આલોકમાં પરલકમાં હિતકરનાર જેનું આરાધન
કરવાથી જાય દેવલેક અગર મોક્ષમાં બહુશ્રુત આગમના જાણકારની
સેવા કરીને પૂછે અર્થને નિશ્ચય થાય
ભાવાર્થ–જેનાથી આ લોક તથા પરલોકમાં આત્માનું હિત થાય, તથા સારી ગતિ પ્રાપ્ત થાય એવા જ્ઞાનાદિક પ્રાપ્ત કરવા માટે તથા ધર્મ આરાધન કરવા મુનિઓએ બહુશ્રત-આગમન જાણુ-ગીતાર્થ આચાર્ય મહારાજની સેવા કરીને પશ્ચાત પિતાનું કલ્યાણ થાય તેવા અર્થોના નિર્ણય પૂછવાં કે જેનાથી દેવગતિ અથવા મોક્ષગતિ પમાય.