________________
અધ્યયન
૨૧૯
ભાવાર્થ-ગૃહસ્થના ઘરને વિષે સાધુ આહાર તથા પાણી માટે ગયો થકે ત્યાં યત્નાએ ઉભો રહે અને પરિમિત બેલે, તથા દાતારની શ્રી વગેરેના રૂપમાં મનને આસક્ત થવા દે નહિ. बहु सुणेइ कण्णेहि, बहु अच्छीहि पिच्छइ ।
न य दिदं सुयं सव्व, भिक्खु अक्खाउ मरिहइ ॥२०॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થ—ઘણી સારી અગર ખરાબ વાતો સાંભળે કાને કરી.
સાધુ ઘણું શ્રેષ્ઠ તથા હલકી વસ્તુને આંખથી દેખે ન દીધું સાંભળ્યું.
સર્વ સાધુને કહેવું યોગ્ય નહિ.
ભાવાર્થ સાધુ ગોચરી આદિ કાર્ય માટે બહાર જતાં ત્યાં રસ્તામાં સારી અગર ખરાબ વાત સાંભળે તથા આંખથી ઘણું દેખ્યું હોય અથવા નજરે દીઠું નથી પણ કાનથી સાંભળ્યું હોય તે સઘળી વાત સાધુ અન્યને કહે નહિ. કારણ કે તેમાં કેટલીક ગુપ્ત વાતો પણ હોય, તથા મર્મકારી વાત હોય, તેથી અન્યને તે વાત કહેવી યોગ્ય નથી. કારણ કેઇની મર્મકારી વાત બહાર પ્રગટ થતા જીવની. ઘાત થવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે.
सुयं वा जइ धा दिई, न लविज्जो वघाइय।
न य केण उवाएण, गिहिजोग समायरे ॥२१॥ .. .. ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ–સાંભળ્યું હોય અથવા દીઠું હેય ન બેલે પરની
ઘાત થાય તેવું નહિ કોઈ ઉપાયથી ગૃહરાના વ્યાપારને અંગીકાર કરે ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨.