________________
અધ્યયન ૮ મું
૨૨૧
આહાર ન ભોગવે વેચાતે લાવેલ સાધુને માટે જ બનાવેલ સામે
૮ ૯ ૧૦ ૧૧ લાવેલ આહાર ૧૨ | ભાવાર્થ સાધુઓએ ભેજનમાં આસક્ત થઈને સરસ આહાર માટે ધનાઢય ગૃહસ્થને ઘરે ન જવું, પરંતુ મૌનપણે પ્રાસુકનિર્દોષ આહાર મેળવવા માટે અલ્પ બોલતા, શ્રીમંતોના ઘરે તથા ગરીબોના ઘરે સામુદાણિક ગોચરી કરવી જોઈએ અને ગોચરીએ જતાં કદાચ કોઈ ગૃહસ્થને ત્યાંથી લુખસુકે આહાર મળે, અથવા ન મળે તો, તે ગૃહસ્થની નિંદા ન કરે, તેમજ કદાચ અજાણતા અપ્રાસુક આહાર આવી જાય, તો તે ભોગવે નહિ, અથવા સાધુના અર્થે વેચાતો લાવેલ હોય અથવા સાધુને ઉદ્દેશીને જ બનાવેલ હોય અથવા સામે લાવેલ હોય તેવો દોષિત આહાર ગ્રહણ કરે નહિ. संनिहिं च न कुविज्जा, अणुमायपि संजए ।
मुहाजीवी असंबद्ध, हविज्ज जगनिस्सिए ॥२४॥ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થઘી ગોળ આદિ રાતવાસી ન રાખે થોડો પણ
૧ ૨ ૩ ૪. આહાર સાધુ સાવદ્ય વ્યાપાર રહિત આજીવિકા કરનાર ગૃહસ્થના
પ્રતિબંધ રહિત હેય ત્રસ સ્થાવર જીવની રક્ષા કરનાર,
૯ ૧૦ ૧૧ - ભાવાર્થ-સાધુઓએ થડ પણ આહાર રાતવાસી રાખવો નહિ, સંગ્રહ ન કરવો અને સાવદ્ય વ્યાપાર રહિત, તથા ગૃહસ્થની સાથે નહિ લેપાયેલા, ગૃહસ્થના પ્રતિબંધ રહિત અને જગતના ત્રણ