________________
અધ્યયન ૮ મું
૨૭. થોડી અવગાહનાવાળા કોઈ દૃષ્ટિમાં આવે ને કોઈ ન આવે એવા સૂક્ષ્મજીવોને જાણી દયા પાળવી.
पवमेयाणि जानिता, सब्धभावेग संजए ।
अप्पमत्तो जप निच्च, सब्धि दिय समाहिए ॥१६॥
શબ્દાર્થ_એમ એ આને જાણીને સર્વ પ્રકારે પોતાની શક્તિએ
કરી સાધુ પ્રમાદરહિત છવની રક્ષા કરે નિત્ય–સદા ઇન્દ્રિયને જીતીને
સમાધિવંત સાધુ
૧૦
ભાવાર્થ_એમ આઠ પ્રકારના સૂક્ષ્મજીને જાણીને, પિતાની સર્વ શક્તિએ કરી અપ્રમત રહેતે થકો સાધુ સદાકાળ જીવોની રક્ષા કરે અને પાંચ ઈન્દ્રિયોને જીતીને સાંત, દાંત, સમાધિવંત થકો છો માત્રની દયા પાળતો થો સયમ પાલન કરે.
धुवं च पडिलेहिज्जा, जोगसा पाय कंबल।
सिज्जमुच्चार भूमि च, संथारं अदुवासणं ॥१७॥ ૬ ૭ ૮
૯ ૧૦ શબ્દાર્થ–સદાકાળ પ્રતિલેખે-દષ્ટિએ કરી છવને એ પિતાની
તો શક્તિએ મન વચન કાયાના નેગને સ્થિર રાખી પાત્રા કંબલ આદિ ઉપગરણને સ્થાનને વઢીનીતિ લઘુનીતિની ભૂમિને સંથારાને