________________
અધ્યયન ૮ મું
૨પ
ભાવાર્થ–સાધુઓએ મન, વચન અને કાયાથી ત્રણ કરેણને ત્રણ વેગથી બેઈન્દ્રિયાદિ ત્રસજીવોની હિંસા કરવી નહિ. સમસ્ત પ્રાણીઓમાં રાગદ્વેષ રહિત થઈ ત્રસ અને સ્થાવર જવરૂપ જગતને જુએ, વિચારે કે, આ છો આરંભ તથા કષાયને આશ્રયી કર્મોને વશ થઈને નરક તિર્યંચ આદિ ગતિઓને પામીને ઈષ્ટ વિયાગ,
અનિષ્ટ સંગ આદિ, નિમિત્તોથી કલેશના સમુદ્રમાં વહેતાં કદાપિ વિશ્રાતિ પાનતા નથી. એમ જાણી સંસાર અનિત્ય તથા દુ:ખરૂપ છે આમ વિચારવાથી વૈરાગ્ય ભાવની વૃદ્ધિ થાય છે. એમ જાણું સંસાર સાગરથી પાર થવા માટે સંયમ પાલનમાં, અહિંસા પાલનમાં સાધુ ઉદ્યમવંત બને.
अट्ठ सुहुमाई पेहाए, आई जाणितु संजए । ૧ ૨ ૩ ૪ ૫ ૬ दयाहिगारी भूएसु, आस चिट्ट सएहि वा ॥१३॥
૭ ૮ ૯ ૧૦ ૧૧
શબ્દાર્થ-આઠ સૂક્ષ્મ આદિ
જાણીને જે સર્મની જાતિને
જાણ સાધુ દયાને અધિકારી જીવનને વિષે બેસતા ઉભા રહેતા સુતા ૫ ૬ ૭
૮ ૯ ૧૦ ૧૧ દયા પાળે.
ભાવાર્થ-સાધુઓએ આઠ જાતના સૂક્ષ્મ જીવને જાણવા જોઈએ. આ સૂક્ષ્મજીવને જાણવાથી સાધુ જીવદયાને અધિકારી થાય છે. તેથી કરીને સૂક્ષ્મ જીવોને દેખીને સિધુએ ઉપગપૂર્વક બેસવું, ઉભા રહેવું, અને રાયન વગેરે કાર્યમાં પગ રાખવાથી. નિર્દોષપણે સંયમનું પાલન થઈ શકે છે.