________________
૨૧૪
દશવૈકાલિક સૂત્ર
उदगंमि तहा निच्च, उनिंग पणगेतु वा ॥११॥
શબ્દાર્થ ગહન વનને વિષે વક્ષેની ઘટામાં (સચેન્ન ફળ, ફૂલ,
પાંદડા પડ્યા હોય તે ઉપર) ન ઉભો રહે કે બેસે બીજ–દણ
૨ ૩
૪ ધ્રપ્રમુખ વનસ્પતિ ઉપર ઉદકનામની અથવા પાઠાંતર અનંત નામની
વનસ્પતિ ઉપર તેને સચિત્ત વનસ્પતિ જાણીને નિત્ય કીડીયારા લીલફુલ
૮ ૯ ૧૦ ભાવાર્થ–ગહનવનમાં વૃક્ષોની ઘટામાં, સચિત્ત બીજ, પાંદડા, ફળ, ફૂલ, કીડીયારા, લીલકુલ, ધ્રોપ્રમુખ વનસ્પતિ આદિ રહેલાં હોય તેના ઉપર ઉભા રહે નહિ, બેસે નહિ, ચાલે પણ નહિ, ઘણું જીવોની ઘાત થવા સંભવ તેથી સાધુઓએ નિર્વઘ જગ્યા જોઈ ઉભું રહેવું, બેસવું કે ચાલવું કે શયન કરવું, જેથી દેષ લાગે નહિ. ગહનવનમાં પાંદડાના સમુહમાં નીચેના ભાગમાં પ્રતિલેખન થાય નહિ તેથી તેવા પિલા સ્થાનમાં પણ બેસે નહિ.
तसे पाणे न हिसिज्जा, वाया अदुव कम्मुणा । ૧ ૨ ૩ ૪ ૫
૬ उवरओ सव्व भूएसु, पासेजज विविह जग ॥१२॥ ૯ ૭ ૮ ૧૨ * ૧૦ ૧૧ શબ્દાર્થ–ત્રસજીવોને પ્રાણીઓને નહિ હણે વચને કાયાએ
તથા મને કરી સર્વ પ્રકારના જીવોની હિંસાથી નિવૃત્ત થયેલ અનેક
પ્રકારના જીવોને જોઈને ૧૦ ૧૧ ૧૨