________________
અધ્યયન ૮ મું
૨૩e
શબ્દાર્થ--તાલપત્ર વડે પાંદડે કરી વૃક્ષની ડાળે કરી મોર
પીંછીવડે (પાઠાંતર વીંજણે કરી) નહિ વીંઝે વાયુનાખે પિતાના
શરીરને અને પુદગળ અન્ન પાણી દુધ વગેરેને
૮ ૯ ૧૦ | ભાવાર્થ–-બેઠવાળા કે એક પકવાળા વીંજણે કરીને, વૃક્ષના પાંદડે કરીને, મોર પીંછી વડે કે વૃક્ષની ડાળી વડે અથવા કપડાએ કરી કઈ પણ વસ્તુઓ કરીને, પિતાની કાયાને અથવા આહારાદિ વગેરેને, ઉષ્ણુ પુદગળને ઠંડા કરવા માટે વાયુ નાંખે નહિ. વાયુના જીવની ઘાત થાય તેવાં કાર્યો કરે નહિ. तणरुकखं न छिदिज्जा, फल मूलं च कस्सई ।
आमग विविहंबीय, मणसा वि न पत्थए ॥१०॥
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૨ :. શબ્દાર્થ –ાભાદિક તૃણા વૃક્ષ ન દે કેરીઆદિ ફળો મૂળ કોઈ
૧ ૨ ૩ ૪
૫ ૬ ૭. વનસ્પતિને ક્યારે પણ કાચી સચિત્ત ઘણું પ્રકારના બીજ તલ આદિ
૮
૯ ૧૦ મને કરીને ખાવાને ઈ નહિ. ૧૧
૧૨ ૧૩ ભાવાર્થ-સાધુઓએ તૃણ, વૃક્ષ, તથા વૃક્ષના ફળો તથા વનસ્પતિના મૂળને તેમજ અનેક પ્રકારના સચેત બીજ આદિ વનસ્પતિને છેદવાં, કાપવા, ખાવાને ઈચ્છા કરવી નહિ. સ્પર્શ પણ ન કરવો. गहणेसु न चिटेजजा, बीपसु हरिपड वा।