________________
૨૧૨
દશવૈકાલિક સૂત્ર
ભાવાર્થોચરી આદિ પ્રસંગે બહાર જતાં રસ્તામાં વરસાદ થતાં ભીંજાએલા, પિતાના શરીરને બીજા લુગડા વગેરેથી લુંછવું નહિ, તેમજ હાથ વગેરેથી સ્પર્શ કર નહિ, અથવા મસળે પણ નહિ, પાણુના જીવોની અનુકંપા જાણીને, ભીંજાયેલ શરીરને થે પણ સ્પર્શ કરે નહિ, એટલે, સચેન્ન પાણીને સ્પર્શ કરે નહિ, શરીર ભીંજાએલ હોય તે એક સ્થળે ઉભા રહી પાણી સુકાયા પછી હરકેઈ ક્રિયામાં જોડાય. વસ્ત્ર ભીંજાયા હોય તો તેને નીચે નહિ, વસ્ત્રને એકાંત જગ્યાએ મુકીને સુકાયા પછી તેને ઉપયોગ કરે.
इंगाल अगणि अच्चि, अलाय वा सजोइयं ।
न उजिज्जा न घट्टिज्जा, नो ण निव्वावर मुणी ॥८॥ ૬ ૭ ૮ ૧૦ ૯ ૧૧ | શબ્દાર્થ-અંગારા લેઢા આદિની અગ્નિ જવાળાની તુટેલ
જવાળાની અગ્નિ ઉંબાડાની, જયોતિ આદિની અગ્નિને કાષ્ટ નાખી
નહિ વધારે–પ્રજાલે અગર સંઘર્ષ ન કરે ઓલવે નહિ સાધુ
ભાવાર્થ-સાધુઓ અંગારાની, લેઢાની અગ્નિ, ઝાળની, ઉંબાડાની, દીવા પ્રમુખ આદિની અગ્નિને વસ્ત્રાદિકે ઝાપટ ન નાખે, હાથ આદિથી સંઘર્ષ ન કરે, ન ઓલવે-બુઝાવે નહિ, પ્રદીપ્ત પણ કરે નહિ એટલે અગ્નિનો સ્પર્શ કરે નહિ. તેમજ અગ્નિનો આરંભ કરે નહિ, કરાવે પણ નહિ, तालिय टेण पत्रोण, साहार विहुणेण वा।
૧ ૨ ૩ ૪ न वीइज्ज अप्पणो कार्य, बाहिर वा वि पुग्गल ॥९॥