________________
૨૦૮
દશવૈકાલિક સૂત્ર
શાસ્ત્રમાં કહેલી મર્યાદાનું નામ આચાર છે. એમાં સાવધાન રહેવું તે પ્રણિધિ છે. અથવા ઉત્તમ નિધાનની સમાન આચાર પ્રતિધિને જાણીને ભિક્ષુએ જે પ્રકારે આચરણ કરવું જોઈએ તે શ્રી તીર્થંકર ભગવાને તથા ગણધરેએ પ્રરૂપેલી આચાર પ્રણિધિને અથવા વિધિને તમને અનુક્રમે કહીશ, તે તમે મારી પાસેથી સાંભળો. જેમ દ્રવ્યનિધિ દરિદ્રતાને દૂર કરી દુઃખને નાશ કરી, સંપત્તિની પ્રાપ્તિ કરાવીને મનુષ્યોને વિભૂષિત કરી સુખી કરે છે, તેમ આ આચારરૂપ નિધિ કર્મરૂપી દરિદ્રતાને દૂર કરીને, આચાર પાલન કરનાર સાધુને સકળ દુઃખોથી મુક્ત કરે છે, અને અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંતવીર્ય રૂપી સંપત્તિથી શોભાયમાન બનાવી અક્ષય સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવે છે. પૌદગલિક નિધિથી તો અલ્પકાળ સુખ પ્રાપ્ત થાય છે, પરંતુ આ આચારરૂપી નિધિથી તે અક્ષય સુખ પ્રાપ્ત થાય છે કે જેને ક્યારે પણ નાશ થતા જ નથી. જે આચાર પ્રણિધિને જાણીને સાધુઓએ તે પ્રમાણે બરાબર ક્રિયા-અનુષ્ઠાન કરવાં જોઈએ. પુલ િવ ાળા માથ, તા અજાણ હતા અને
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ तसा य पाणा जीव ति, इइ वुत्तं महेसिणा ॥२॥ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ શબ્દાર્થ–પૃથ્વી પાણી અગ્નિ વાયુ-પવન ઘાસ વૃક્ષ બીજવાળા
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૮ ૭ ત્રાસ પ્રાણી બે ઈન્દ્રિયાદિક છવો છે એમ કહેલ છે તીર્થંકરદેવોએ ૯ ૧૦ ( ૧૧ ૧૨ ૧૩ ૧૪
ભાવાર્થ–પૃથ્વીકાય-ભાટી, પથર, રેતી, કાંકરા, હીરા, માણેક આદિ, અપકાય–પાણી, અગ્નિ, વાયુ–પવન, ઘાસ, વૃક્ષ, સાળી પ્રમુખ બીજ તે વનસ્પતિકાય એ પાંચે એક ઈન્દ્રિયવાળા (તેને ફક્ત કાયારૂપ