________________
દશવૈકાલિક સૂત્ર
શબ્દાર્થ-ભાષાના દેને ગુણોને જાણુને તેમાંથી દુષ્ટ ભાષાને
વિશેષે ત્યાગ કરીને સદા છyવનિકાયને વિષે સંયમમાં ઉપયેગવંત
૧૪
સાધુ શ્રમણભાવમાં હંમેશા યત્નાવંત-ઉદ્યમવંત તત્ત્વનાજાણ જ્ઞાની ( ૧૧ ૧૨ ૧૩ સાધુ હિતકારી, અનુકુળ, મધુર વાણી બોલે. ૧૫ ૧૬
૧૭ ભાવાર્થ-ભાષાના દોષ અને ગુણોને યથાર્થ પણે જાણી દુષ્ટ તથા સાવદ્ય ભાષાને ત્યાગીને સદાય છે વનિકાયને વિષે સંયમવાન અને ચારિત્રમાં ઉદ્યમાન જ્ઞાની સાધુઓએ સંયમનું રક્ષણ થાય તેવી સત્ય, મધુર, પ્રિયકારી અને નિર્વઘ ભાષા બોલવી. परिकख भासी सुसमाहि इन्दिए, चउक्कसायावगए अणिस्सिए ।
• ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ स निधुणे घुन्न मल पुरेकर्ड, आराहए लोगमिणं ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩
__ तहा पर॥ त्ति बेमि ॥१७॥
૧૪
શબ્દાર્થ–પરીક્ષા કરીને બોલનાર સર્વ ઈદ્રિયોને વશમાં રાખનાર
ચાર કષાયરહિત નેત્રાહિત સાધુ ક્ષય કરે પાપરૂપ મલને પૂર્વે કરેલા ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ આરાધે છે આ લેકને પરલોકને ૧૨ ૧૩ ૧૪
ભાવાર્થ-વિચાર કરીને બેલનાર, ઇંદ્રિયોને વશમાં રાખનાર, જીતેન્દ્રિય, ક્રોધ આદિ ચાર કષાયને ત્યાગ કરનાર તથા દ્રવ્ય-ભાવથી