________________
અધ્યયન ૭ મું
૨૦૫
ભાવાર્થ-સાધુઓએ સાવઘકાર્યને અનુમોદના કરવાવાળી વાણી તથા નિશ્ચયકારી(આ કાર્ય આમજ છે તેવી) અથવા સંશયવાળી તથા અન્યજીવોને ઉપઘાત કરવાવાળી વાણું કેધથી, લેભથી, ભયથી કે હાસ્યથી પણ એવી વાણી બોલવી નહિ. કેમકે તેવી વાણું બોલવાથી કર્મ બંધાય છે, તેમજ હાંસી કરતાં તથા સાવઘકારી ભાષા બોલતાં પાપકર્મને બંધ થાય છે. सुवक्कसुद्धि समुपेहिया मुणी, गिरं च दुई परिवज्जए सया।
मियं अदुई अणुवीइ भासए, सयाण मज्झे लहई पसंसण ॥५५॥
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૫ ૧૪ આ શબ્દાર્થ–સુવાકયની શુદ્ધિને જોઈને મુનિ વાણું દુષ્ટ સાવદ્ય
૧
૨ ૩ ૪ ૫ વર્ષે સદાય જાવજીવ પરિમિત અદુષ્ટ સુકમલ પરજીવને હિતકારી વિચારીને બોલે પુરૂષો માંહે પ્રશંસાને પામે ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫
ભાવાર્થ–હવે કેવી ભાષા બોલવી તે કહે છે. મુનિઓએ ઉત્તમ વાક્યશુદ્ધિને જાણીને, સદાકાળ જાવજીવ સુધી ભાષા સમિતિને ઉપયોગ રાખીને, દુષ્ટ ભાષા, સાવધકારી, પરને પીડાકારી એવી ભાષાને વજિને સત્ય, પરિમિત, નિર્દોષ, પ્રિયકારી, દોષરહિત, વિચારીને ભાષા બોલવી. તેમ બેલવાથી પુરૂષામાં પ્રશંસાને પામે છે.
भासाइ दोसे य गुणे य. जाणिया, तीसे य दुढे
परिवज्जए लया। छतु संजए सामणिप सया जए, वएजज बुद्धे हियमाणु ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૩ ૧૪ ૧૫
लोमियं ॥५६॥