________________
અધ્યયન ૮ મુ
નિશ્રારહિત, કોઈપણ જાતના મમત્વના બંધન રહિત, આવા મહામાએ જન્માંતરામાં પૂર્વભવામાં-ભૂતકાળમાં કરેલા પાપક રૂપ મળને દૂર કરીને-ક્ષય કરીને વાણી સંયમથી આ લાક–મનુષ્યલોક તથા પરલોક–નિર્વાણુને આરાધે છે. આ લોકને વિષે વંદનીય થાય ને પરલોકે સિદ્ધ થાય–મેાક્ષને પામે. આ પ્રમાણે શ્રી સુધર્માં સ્વામીએ પોતાના જમ્મૂ નામના શિષ્યને કહ્યું.
સાતમું અધ્યયન સમાપ્ત
અધ્યયન આઠમુ (આચાર પ્રણિધિ )
आयार प्पणिहिं लभ्धु, जहा कायव्व भिक्खुणा ।
૧
૨
૩
૪
પ
ૐ
તે મે રવાદસામિ, અનુપુષ્વિ' સુનંદ મૈં ॥
७ ८
૯
૧૦
૧૧ ૧૨
૨૦૦
શબ્દા—જ્ઞાનાદિક આચાર ઇન્દ્રિય અને મનનો સંવર
૧
આદિ શુદ્ધ આચારરૂપ નિધાન પામીને જેમ કરવું. અનુષ્ઠાન-ક્રિયા
૨
૩
૪
૫
સાધુને તે તમને હે શિષ્ય કહીશ અનુક્રમે સાંભળેા મુજને કહેતા પ્રત્યે.
૬ ૭ ૮
૯
૧૨ 11
૧૨
ભાવા —ભાષા સમિતિએ ખેલતા આચારરૂપ નિધાન પામે તે આ આઠમા અધ્યયનમાં પાંચ આચારરૂપ નિધાન કહે છે. શ્રી સુધર્માસ્વામી પેાતાના જમ્મૂ નામના શિષ્યને કહે છે કે હે જમ્મૂ !