________________
અધ્યયન ૮ મું
૨૦૯
એકજ હોય છે ઈન્દ્રિય) છવો છે, તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌઇન્દ્રિય, અને પંચેન્દ્રિય, એ ત્રસ પ્રાણીઓ, એ છકાયના જીવોની દયા પાળવા શ્રી ઋષભાદિક સર્વ તીર્થકરોએ કહ્યું છે. (છ પ્રકારના જીવો કહ્યા છે. તેમાં પ્રાયઃ એક ઈન્દ્રિયવાળા સ્થાવર કહેલ છે. છઠો ભેદ ત્રસકાય છે.)
तेसिं अच्छण जोएण, निच्च होयव्वयं सिया।
मणसा काय वक्केण, एवं हवइ संजए ॥३॥ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થ તે છકાયજીવના દયારૂપ વ્યાપાર કરી નિત્ય
પ્રવર્તવું મહાવત સહિત સર્વદા જાવજીવ મને કરી કાયાએ કરી ૫ ૬
૭
૮ વચને કરી આચાર પાળતા રહેવું સાધુએ ૧૦
૧૧ ૧૨ ૧૩ ભાવાર્થ-સાધુઓએ નિત્ય પ્રત્યે છકાયજીની દયાપાલનરૂપ વ્યાપાર કરી, પાંચ મહાવ્રત કરી (અહિંસા, સત્ય અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રદીપણું) સહિત અને મન, વચન, કાયાએ કરી આચારનું પાલન કરતા રહેવું, એટલે છ કાય જીવોના રક્ષણ કરવાવાળા થવું જોઈએ અને તેમ વર્તન કરવાથી જ તેમનામાં સંયતપણું સંભવે છે. જૈન ધર્મમાં મુખ્ય બાબત અહિંસારૂપ ધર્મ કરેલ છે, બીજાવતો તેના પાલનમાં સહાયરૂપ જાણવા.
पुढवि भित्तिं सिल लेलु, नेव भिंदे न संलिहे । ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ तिबिहेण करण जोएण, संजए सु समाहिए ॥४॥
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ દ. વૈ. સૂ.