________________
૧૭
અધ્યયન કે હું પણ છો તણાય અથવા બુડે અને મૃત્યુ પામે.
૧૦ ભાવાર્થ–ઉષ્ણ અચિત્ત થએલ પાણીથી પણ સ્નાન કરતા સંયમથી કેમ ભ્રષ્ટ થાય ? તે શંકાના ઉત્તરમાં ગુરુ કહે છે કે સ્નાન કરતાં તે સ્નાનના પાણીના વહેવાથી પિલી જમીન હોય, અથવા ફાટી ભૂમિ હોય તેને વિશે સૂક્ષ્મ બેઈન્દ્રિયાદિક છવો હોય તે સ્નાનના પાણીના જવાથી તે જીવોની વિરાધના થાય, વળી જે નકોર ભૂમિ હોય તો તે પાણી વહેવાથી તેમાં તે છો તણાઈ જાય. પીડા પામે અને કેટલાએક ડુબી મૃત્યુ પામેતેથી સ્નાન કરવાથી છની વિરાધના થાય, એમ જાણુ સાધુએ સ્નાન કરવું નહિ. तम्हा ते न सिणायंति, सीपण उसिणेण वा। . ૧ ૨ ૩ ૪ ૫ ૬. जावज्जीव वयं घोरं, असिणाण महिहगा ॥६॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ- ઉપરોક્ત કારણે સાધુ ન સ્નાન કરે ટાઢા પાણીએ
ઉષ્ણ પાણીએ જાવ છવ સુધી વ્રત આચરતા દુષ્કર સ્નાન રહિત વ્રતને વિષે રહેવું
૧૨
ભાવાર્થ- પૂર્વોક્ત સ્નાન કરવાના છે જાણીને સાધુ ગરમ પાણીથી કે ઠંઠ અચિત્ત પાણીથી પણ સ્નાન કરે નહિ, દેશથી કે સર્વથી જાવ છવ સુધી સ્નાન નહિ કરવા રૂ૫ ઘેરવત પાળવું ઘણું દુષ્કર છે. પરંતુ આવા ઘોર વ્રતના પાળનારા સાધુઓ હોય છે (સ્નાન કરતાં જીવહિંસા થતાં સંયમની વિરાધના થાય છે) સ્થાનક ૧૩ મું