________________
૧૮૦
દશવૈકાલિક સૂત્ર
તો “અમે અમુક ટાઈમે અહીથી જઈશું જ, અમે આમ સર્વ સમાચાર કહીશું જ,અમારૂં અમુક કાર્ય થશે જ, અમે અમુક કાર્ય કરીશું, અથવા અમુક વ્યકિત અમારું કાર્ય કરશે જ, ઇત્યાદિક વર્તન માનકાળ સંબંધી, અતીતકાળ સંબંધી, અથવા ભવિષ્યકાળ સંબંધીની ભાષાઓ શંકાવાળી, બુદ્ધિમાન સાધુઓએ બોલાવી નહિં. કારણકે બોલ્યા પ્રમાણે કાર્ય ન થાય તો (એક મુહુર્તમાં ઘણું વિદનો આવી પડે ને કાર્ય ન થાય તેમ સંભવ) અસત્યને દોષ વાગે તથા લોકોમાં લઘુતા વગેરે થાય.
अईम्मि य कालमि, पच्चुपन्न मणागए।
जमg तु न जाणिज्जा, एवमेयं ति नो वए ॥८॥ ( ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ अइयम्मि य कालंम्मि, पच्चुपन्न मणागए।
૧૨ ૧૫ ૧૩ ૧૪ जत्थ संका भवे तं तु, एव मेयं ति नो वए ॥॥ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ શબ્દાર્થ—અતીત કાળમાં વર્તમાન ભવિષ્ય જે વસ્તુના અર્થ
ન જાણે એવું એમ ન બોલે. અતીત વર્તમાન ભવિષ્યકાળ જે કાર્યને ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ વિષે શંકા રહેતી હોય, ત્યાં આમજ છે આ પ્રમાણે હતી આ પ્રમાણે ૧૭ ૧૮ ૧૯ ૨૦
૨૧ હશે એવું ન બોલે.
રર ૨૩ - ભાવાર્થ—અતીત કાળ સંબંધી તેમજ વર્તમાન તથા ભવિષ્ય કાળ સંબંધી જે વસ્તુના અર્થને, કાર્યને પિતે ન જાણેલ હોય, તેના