________________
૨૦૦
દશવૈકાલિક સૂત્ર
ભાવાર્થકોઈએ કાંઈ વેચાતું લઈ સાધુને દેખાડે છતે સાધુએ એમ ન કહેવું કે તમે ઠીક વેચાતું લીધું, અથવા સારૂં થયું કે તમે વેચી નાંખ્યું, અગર ખરીદવા લાયક છે અથવા ખરીદવા લાયક નથી, તેમજ આ કરિયાણું લઈ રાખો, આગળ શું થશે અથવા વેચી નાખે આગળ સોંઘું થશે, આવી રીતે બોલવાથી અપ્રીતિનું કારણ તથા અધિકરણ–દોષ લાગે, તેથી સાધુઓએ વ્યાપાર સંબંધમાં કાંઈ કહેવું નહિ પણ, મૌન રહેવું. अप्पग्घे वा महग्घे वा, कए वा विक्कए वि वा ।
पणियढे समुप्पन्ने, अवज्ज वियागरे ॥४६॥
શબ્દાર્થ–ઘેડી કિંમત વાળું ઝાઝી કિંમતવાળુ કરિયાણું ખરીદીમાં
વેચાણમાં કરિયાણાના પદાર્થના અર્થમાં પ્રસંગવશાત નિર્વઘ ભાષા
લે
ભાવાર્થ-ડી કિંમતવાળા કે ઝાઝી કિંમતવાળા કરિયાણા લેવામાં, અગર વેચવાનાં સંબંધમાં કોઈ ગૃહસ્થ પ્રશ્ન કરે તો તેને સાધુઓએ નિર્દોષ, નિષ્પાપ ઉત્તર આપવો કે, આ વસ્તુના વ્યાપાર સંબંધમાં સાધુઓએ અભિપ્રાય આપ કલ્પ નહિ, કારણ કે વેચ થવામાં આરંભ રહેલ છે. तहे वाऽसंजय धोरो, आस एहि करेहि वा।
सय चिट्ठ वयाहित्ति, नेव भासिज्ज पन्नव ॥४७॥ ૭ ૮ ૯ ૧૦ ૧૨ ૧૩ ૧