________________
અધ્યયન ૭મું
૧૯૯
सव्व मेयं वइस्लामि, सव्वमेय ति नो वए।
अणुवीइ सव्वं सम्वत्थ, एवं भासिज्ज पन्नव ॥४४॥
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ શબ્દાર્થ સર્વ સંદેશા એ તમે કહેજો કહે તે વારે કહે હા હું
સર્વ સંદેશા કહીશ એમ ન બોલે વિચારીને સર્વદોષ ટાળીને સર્વ
૪ ૫ ૩ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ દવ્યક્ષેત્રાદિક જોઈને એમ 5 બેલે કે જેથી દોષ ન લાગે
૧૨ ૧૩ પ્રસ્તાવંત-સાધુ
ભાવાર્થ-કઈ સાધુએ બીજા કોઈને કહેવા માટે કોઈ સંદેશે આયો હોય તો તેને એમ ન કહેવું કે હું આ સર્વ સંદેશા તમારા કહેવા પ્રમાણેજ કહીશ તેમ કહેવું નહિ, કારણ કે સર્વ વ્યંજન, સ્વર આદિ યુક્ત સર્વને કોઈ બીજાને કહી શકે નહિ. અને જે સંપૂર્ણ ન કહેવાય તો મૃષાવાદને દોષ લાગે, માટે બુદ્ધિમાન સાધુએ સર્વ સ્થળે વિચારીને બોલવું.
सुक्कीय वा सुविक्कीय, अकिज्ज किज्जमेव वा।
इमं गिण्ह इम मुच, पणीयं नो वियागरे ॥४५॥
૭ ૮ ૯ ૧૦ શબ્દાર્થ–સારૂં ખરીદ કર્યું સારૂ વેચ્યું નહિ ખરીદ કરવા
૧ લાયક ખરીદ કરવાલાયક આ ગ્રહણ કરે–એ ન લેશો કરિયાણું
આશ્રી ન બોલે